1604

જાફરાબાદના દુધાળા, નવી જીકાદ્રી, પીછડી નવા રોડનું ખાતમુર્હુત કરતા જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ, દુધાળા કેશુભાઈ વરૂ, ગામ આગેવાન નવી જીકાદ્રીના સરપંચ આલકુભાઈ વરૂ, પીછડી ગામ આગેવાન રણજીતભાઈ કોટીલા તેમજ ત્રણેય ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.