1451

હિંમતનગર સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ જાણે કુંભકર્ણની માફક નીંદમાં પોઢેલ હોય તેમ એક મહિલા કર્મચારી ચાલુ ફરજો દરમિયાન ખુરશી ઉપર બેસી મીઠી નંીદણ માણી રહેલ કેમેરા માં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ સમયસર ડોકટરો અને મેડીકલ ઓફીસરો ન આવવા ને કારણે તેમજ બેદરકારી ને કારણે સિવિલ હોસ્પિટલ દદીૅઓ થી ઉભરાઈ રહેલી છે.