રાજુલાની સંસ્કૃતિ વિદ્યાલયમાં રાસ-ગરબા સ્પર્ધા

2083

રાજુલા સ્થિત ખોડા બાપા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃતિક વિદ્યાલય ખાતે દર વર્ષની પ્રથા અનુસાર આ વર્ષે પણ સાઈનાથ રાસ-ગરબા કલાસીસનો ભેગા ફાઈનલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧ થી પ ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન પીઠાભાઈ નકુમ, જિ.પં.ના અંબાબેન નકુમ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતાં.      

Previous articleસેમસંગે ગુજરાતમાં સ્માર્ટફોનમાં લીડરશિપને વધારે મજબૂત કરી, રોમાંચક ફેસ્ટિવ ઓફર પ્રસ્તુત કરી
Next articleરાજુલા-મહુવા રૂટની બસનો સમય યોગ્ય કરવા માંગણી