2734

જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે સતત ત્રીજી વાર સરપંચ તરીકે ચૂંટાઈ આવતા સરપંચ વિજાણંદભાઈ, ઉપસરપંચ ભુપતભાઈની પંચાયત ટીમ દ્વારા ધોરણ ૧માં અભ્યાસ કરતા ૯પ બાળકોને અભ્યાસક્રમની કીટ અર્પણ કરાઈ. જેમાં મહેન્દ્રસિંહ વાળા, ભુપતભાઈ વાળા તથા ભુપતભાઈ વાઘેલા અને શાળાના આચાર્ય અને શિક્ષણ સ્ટાફ ઉપસ્થિત રહી અન્ય શાળાઓ માટે અન્ય ગામોના સરપંચોને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન થયું હતું.