874

રવિવારે ટંકારામાં મંજૂરી વિના સભા કરવા બદલ પાસના હાર્દિક પટેલ, પ્રકાશ સવસાણી, મનોજ પનારા, મહેશ રાજકોટિયા તેમજ રેશમા પટેલ અને ગીતા પટેલ, વરુણ પટેલ ઉપરાંત કોંગ્રેસનાં આગેવાનો કિશોર ચીખલીયા, મુકેશ ગામી સહિતના 35 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.