સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૭
૬૪૧ બેરોજગારી કેવી સમસ્યા છે? 
- લાંબાગાળાની 
૬૪૨ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃતિને શું કહે છે? 
- આર્થિક પ્રવૃત્તિ 
૬૪૩ જે પ્રવૃતિનો હેતુ આવક મેળવવાનો ન હોય તે પ્રવૃતિને કઈ પ્રવૃત્તિ કહે છે? 
- બિનઆર્થિક પ્રવૃત્તિ 
૬૪૪ આર્થિક પ્રવૃતિને કેટલા વિભાગમાં વહેચવામાં આવી છે? 
- ત્રણ 
૬૪૫ માધ્યમિક ક્ષેત્રને બીજા ક્યા નામે ઓળખાય છે? 
- ઔધૌગિક ક્ષેત્ર 
૬૪૬ ઉત્પાદનના સાધનોને કેટલા વિભાગમાં વહેચવામાં આવે છે? 
- ચાર (જમીન, મૂડી, શ્રમ અને ઉત્પાદન)

વધુ વાંચો

સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૬
૬૦૧ એક્સપ્રેસ હાઈવે બીજા ક્યા નામે ઓળખાય છે? 
- દ્રુતગતિ માર્ગ 
૬૦૨ ગુજરાતમાં એક્સપ્રેસ હાઈવે ક્યા બે શહેરોને જોડે છે? 
- વડોદરા અને અમદાવાદને 
૬૦૩ શહેરની ફરતે કયો રોડ બનાવવામાં આવે છે?  
- રિંગ રોડ 
૬૦૪ મહાનગરોમાં કઈ સમસ્યા વકરતી જાય છે? 
- ટ્રાફિકની 
૬૦૫ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? 
- ભારતીય રેલવે 
૬૦૬ રેલમાર્ગમાં ભારતનું સ્થાન કેટલામું છે? 
- વિશ્વમાં બીજું અને એશિયામાં પ્રથમ 
૬૦૭ ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યા સ્થપાઈ? 

વધુ વાંચો

સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૫
૫૬૧ દેશનું સૌપ્રથમ રાસાયણિક કારખાનું સૌપ્રથમ ક્યા સ્થપાયું? 
- રાનીપેટ, તમિલનાડુ
૫૬૨ પ્લાસ્ટિક ઉદ્યોગને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે? 
- સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ 
૫૬૩ મકાન બાંધકામમાં શું અનિવાર્ય છે?
- સિમેન્ટ 
૫૬૪ સિમેન્ટ ઉદ્યોગમાં ભારતનું સ્થાન કેટલામું છે? 
- બીજું (પ્રથમ ચીન)
૫૬૫ પરિવહન ઉદ્યોગ કોને કહે છે? 
- વાહનોના નિર્માણ કરતા ઉદ્યોગને 
૫૬૬ રેલવે એન્જીન કેટલા પ્રકારના છે? 
- ત્રણ (વરાળ, ડીઝલ અને વિદ્યુત)
૫૬૭ વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? 

વધુ વાંચો

 સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૩
૪૮૧ કોઈ પણ પદાર્થનું કાર્ય કરવાના પ્રમાણને શું કહે છે? 
-શક્તિ 
૪૮૨ કઈ શોધે દુનિયાનો ચહેરો બદલી નાખ્યો? 
-વરાળયંત્રની 
૪૮૩ દેશની પ્રગતિ શેની પર આધારિત છે? 
-ઊર્જાની પ્રાપ્યતા 
૪૮૪ ઊર્જાના સ્રોત કેટલા છે? 
-બે 
૪૮૫ કાળો હીરો કોને કહે છે? 
-કોલસાને 
૪૮૬ કોલસો કેવા સ્વરૂપે મળે છે? 
-શુદ્ધ સ્વરૂપે 
૪૮૭ કોલસો કેવી વનસ્પતિ છે? 
-અશ્મીભૂત થયેલ 
૪૮૮ કોલસો કેવા ખડકોમાંથી મળે છે? 
-પ્રસ્તર 
૪૮૯ કોલસાના કેટલા પ્રકાર છે? 
-ચાર 

વધુ વાંચો

 સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૨
૪૪૧ ડ્ઢછઇઈનું પૂરું નામ જણાવો. 
-ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન 
૪૪૨ જમીનને ખેડનારને જમીનમાલિકીનો સાચો હક આપવામાં ક્યા કાયદા દ્વારા આપવામાં આવ્યો? 
- ખેડે તેની જમીન 
૪૪૩ હરિયાળી ક્રાંતિ ક્યા ક્ષેત્રે થાય છે? 
-કૃષિ 
૪૪૪ એક જ જમીન પર વધુ પાક લેવાની નીતિને શું કહે છે? 
-સઘન ખેતી 
૪૪૫ ભારતની રાષ્ટ્રીય આવકના કેટલો ભાગ કૃષિ દ્વારા મળે છે? 
-૨૬%
૪૪૬ ભારત કેવો દેશ છે? 
-કૃષિપ્રધાન 
૪૪૭ ભારતની વસ્તીનો મોટો સમુદાય ક્યા ક્ષેત્રે રોકાયેલો છે? 
-કૃષિ 

વધુ વાંચો

 સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૧
૪૦૧ ભારત કેવો દેશ છે? 
- કૃષિપ્રધાન 
૪૦૨ ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો ખેતીમાંથી મળે છે? 
- ૨૬%
૪૦૩ ભારતના અર્થતંત્રમાં કૃષિ કેવું સ્થાન ધરાવે છે? 
-મહત્વનું
૪૦૪ ભારતના ખેડૂતો સામાન્ય રીતે કેવી ખેતી કરે છે? 
-આત્મનિર્વાહ 
૪૦૫ કેવી ખેતી આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખાય છે? 
-આત્મનિર્વાહ
૪૦૬ જ્યાં સિંચાઈની સગવડ ઓછી છે ત્યાં કેવી ખેતી કરવામાં આવે છે?
-શુષ્ક અને આદ્ર ખેતી 
૪૦૭ સ્થળાંતરિત ખેતી બીજા ક્યા નામે ઓળખાય છે?
-ઝૂમ ખેતી 

વધુ વાંચો

 સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૧૦
૩૬૧ શામાં વૃક્ષોને સંતપુરુષ ગણવામાં આવ્યા છે? 
- વિક્રમચરિત 
૩૬૨ આર્ય સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ કહે છે? 
- અરણ્ય સંસ્કૃતિ
૩૬૩ વૃક્ષોના સમૂહને શું કહે છે? 
- વન કે જંગલો 
૩૬૪ વનમાં રહેતા જીવને શું કહે છે? 
- વન્ય જીવો 
૩૬૫ રમતગમતના સાધનો શેમાંથી બને છે? 
- દેવદાર અને ચીડ 
૩૬૬ ટર્પેન્ટાઇન શેના રસમાંથી બને છે? 
- ચીડ 
૩૬૭ સુગંધી તેલ અને સુખડ શેમાંથી બને છે? 
- ચંદન 
૩૬૮ રણ વિસ્તારને આગળ વધતું કોણ અટકાવે છે? 
- જંગલો 
૩૬૯ જમીન ધોવાણ કોનાથી અટકાવી શકાય? 

વધુ વાંચો

 સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૯
૩૨૧ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલું છે? 
- રાજસ્થાન 
૩૨૨ હુમાયુનો મકબરો ક્યા આવેલો છે? 
- દિલ્હી
૩૨૩ માનસ અભયારણ્ય ક્યા આવેલો છે? 
- અસમ 
૩૨૪ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલો છે? 
- ઉત્તરાંચલ 
૩૨૫ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલો છે? 
- પ. બંગાળ
૩૨૬ ભારતે કઈ ભાવનાને સાકાર કરી છે? 
- વસુધૈવ કુટુંબકમ
૩૨૭ ભારતીય સંસ્કૃતિની વિશેષતા કઈ છે? 
- વિવિધતામાં એકતા 
૩૨૮ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કઈ છે? 
- કુદરતી સંસાધનો

વધુ વાંચો

 સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૮
૨૮૧ મયૂરાસન કોણ પોતાની સાથે લઇ ગયો હતો? 
- નાદિરશાહ
૨૮૨ ફતેહપુર સીકરી શહેર કોણે વિકસાવ્યું હતું? 
- અકબરે
૨૮૩ દુનિયાનો ભવ્ય દરવાજો કયો છે? 
- બુલંદ દરવાજો, ફતેહપુર સીકરી
૨૮૪ અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? 
- નવ 
૨૮૫ બુલંદ દરવાજાને બીજા ક્યા નામે ઓળખાય છે? 
- જોધાબાઈનો મહેલ
૨૮૬ લાલ કિલ્લો ક્યા આવેલો છે? 
- દિલ્હી
૨૮૭ ચાંપાનેરનો કિલ્લો ક્યા આવેલો છે? 
- ગુજરાત
૨૮૮ યુનેસ્કોએ ગુજરાતના ક્યા નગરને વૈશ્વિક વારસા તરીકે જાહેર કર્યું? 
- ચાંપાનેર 

વધુ વાંચો

 સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૭
૨૪૧ જ્યોતિષશાસ્ત્રને કયા વિભાગમાં વહેચવામાં આવ્યા છે? 
- તંત્ર, હોરા અને સંહિતા 
૨૪૨ ચંદ્રગ્રહણનું સાચું કારણ શું છે? 
- પૃથ્વીનો પડછાયો
૨૪૩ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું છે? 
- વાસ્તુશાસ્ત્ર 
૨૪૪ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ શામાં છે? 
- બૃહદ્‌સંહિતા 
૨૪૫ દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? 
- વિશ્વકર્મા 
૨૪૬ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા વિભાગમાં વહેચ્યા છે? 
- આઠ 
૨૪૭ કયો સ્તંભ વાસ્તુકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? 
- સારનાથનો
૨૪૮ સારનાથનો સ્તંભ કેટલો ઉંચો છે? 

વધુ વાંચો

Pages