ઇતિહાસ 
ભાગ-૧૧
૩૦૧ અંગ્રેજોએ કયા ત્રણ મહાનગરનો વિકાસ કર્યો?
 - મુંબઈ, મદ્રાસ અને કોલકાતા 
૩૦૨ ફ્રેન્ચોએ સૌપ્રથમ વેપારી કોઠી કયા સ્થાપી? 
- સુરત 
૩૦૩ બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું? 
- ઈ.સ. ૧૭૬૪ 
૩૦૪ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતની દીવાની સત્તા પ્રાપ્ત થઇ? 
- બંગાળ, બિહાર અને ઓરિસ્સા
૩૦૫ કયા યુદ્ધથી અંગ્રેજો બંગાળના કાયદેસરના મલિક બન્યા?
 - બંગાળના
૩૦૬ કઈ સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો? 
- ઈ.સ. ૧૭૭૦ 
૩૦૭ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો?
 - રોબર્ટ ક્લાઈવે

વધુ વાંચો

ઇતિહાસ ભાગ-૭
૧૮૧ કયો યુગ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે? 
- ગુપ્તયુગ 
૧૮૨ કયો લોહસ્તંભ ધાતુ, કલા અને રસાયણવિજ્ઞાનની નિપુણતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? 
- મહરોલી ( દિલ્હીનો) લોહ્‌સ્તંભ
૧૮૩ ગુપ્ત યુગનો છેલ્લો પ્રતાપી રાજવી કોણ હતો? 
- સમ્રાટ સ્કંદગુપ્ત 
૧૮૪ હર્ષચરિત ગ્રંથ કોણે લખ્યું? 
- બાણભટ્ટ 
૧૮૫ કાદમ્બરી ના રચયિતા કોણ હતા?
 - બાણભટ્ટ 
૧૮૬ ગયા વિશ્વવિદ્યાલયમા શાનું શિક્ષણ અપાતું?
 - ધાર્મિક શિક્ષણ
૧૮૭ તક્ષશિલા વિદ્યાપીઠમાં શાનું શિક્ષણ અપાતું? 
- ચિકિત્સાશાસ્ત્રનું 

વધુ વાંચો

(૧) કમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાણા ઉપરથી આપવામાં આવે છે ?
(અ) સીપીયુ        (બ) મોનિટર        (ક) કી-બોર્ડ        (ડ) પ્રિન્ટર
(૨) કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે ?
(અ) બીટ  (બ) બાઇટ    (ક) પ્રોમ    (ડ) બગ
(૩) હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે ?
(અ) ૬૦૦ ચક્ર        (બ) ૧૨૦૦ ચક્ર        (ક) ૨૪૦૦ ચક્ર        (ડ) ૩૬૦૦ ચક્ર
(૪) HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?
(અ) ગણતરી માટે        (બ) ગ્રાફ બનાવવા માટે    (ક) વેબપેજ બનાવવા         (ડ) એકપણ નહીં

વધુ વાંચો

Pages