(૩૬૧)    ગુજરાતમાં સૌથી વધુ ગ્રેફાઇટ ક્યાંથી મળે છે ?    
- જાંબુઘોડા (પંચમહાલ)
(૩૬૨)    દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોરસાયણ બંદર ક્યુ છે ? 
- હજીરા (સુરત)
(૩૬૩)    ગુજરાતનું પ્રથમ કેમિકલ બંદર ક્યુ છે ?    
- દહેજ
(૩૬૪)    મેંગેનીઝ માટે પંચમહાલ જિલ્લાની કઈ ખાણ આવેલી છે ?    
- શિવરાજપુરની ખાણ
(૩૬૫)    ભારતનું સૌથી મોટું ખનિજતેલ શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલ છે ?
 - જામનગર
(૩૬૬)    એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ? 
- લાંબા (તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા)

વધુ વાંચો

ગુજરાત ભાગ -૧૨ 
(૩૮૬) બંગાળનો પ્રથમ “ગવર્નર” કોણ બન્યું ?    
- રોબર્ટ ક્લાઇવ
(૩૮૭) ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું હતું ?
 - વિલિયમ બેન્ટીક
(૩૮૮) સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ ?    
- લોર્ડ માઉન્ટ બેટન
(૩૮૯) સ્વતંત્ર ભારતનો પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ ?
- સી.રાજગોપાલાચારી
(૩૯૦) સ્વતંત્ર ભારતનો છેલ્લો ભારતીય ગવર્નર જનરલ કોણ ?
- સી.રાજગોપાલાચારી
(૩૯૧) ક્યા ગવર્નરે દરેક જિલ્લામાં કલેકટરની નિમણૂક કરી હતી ?
- વોરન હેસ્ટીંગ્ઝ
(૩૯૨) ક્યા ગવર્નરે ફોજદારી અને દિવાની અદલતોની સ્થાપના કરી હતી ?    

વધુ વાંચો

Pages