ભારતના બંધારણમાં કયા દેશમાંથી શું લેવામાં આવ્યું છે તે યાદ રાખવાની ટ્રિક
ટ્રિકઃએક વાર કેટલાક દેશોના લોકો બેઠાં બેઠાં અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.ભારત તરફથી બંધારણ ઘડતર સમિતિના પ્રમુખ ડૉ.ભીમરાવ આંબેડકર ચૂપચાપ સાંભળી રહ્યાં હતા.વાતો આ પ્રમાણે  થતી હતી.
ઈંગ્લેન્ડ- આખા દેશ પર અમારો કબ્જો હતો એટલે સંસદનું નિર્માણ અમે એકલાં  જ કરીશું
(સંસદીય પ્રણાલિ,વિધિ નિર્માણ,એક જ નાગરિકતા)-બ્રિટન તરફથી
અમેરિકા- નહીં મારી પાસે સંયુકત રાષ્ટ્રો છેે.એટલે લોકોને ન્યાય અને સ્વતંત્રતા અપાવવો મારો અધિકાર છે.
(ન્યાય,સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો)- અમેરિકા તરફથી

વધુ વાંચો

  કરંટ અફેર્સ -ર
૧.અશકત સશકિતકરણ વિભાગનું નામ બદલીને શું રાખવામાં  આવ્યું ? 
- દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ 
ર. જમ્મુ કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી એ અલગતાવાદી નીતિ છોડી મુખ્યપ્રવાહની રાજનીતિમાં જોડાનાર સજજાદ લોનને કયા વિભાગ ના મંત્રી બનાવ્યા ? 
- વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી 
૩. માર્કસવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા કે. અનિરુધન રર મે ર૦૧૬માં મૃત્યુ પામ્યા તે કયા રાજયના હતા ? 
- કેરલ 
૪. તાજેતરમાં કંઈ વૈશ્વિક સંસ્થા દ્રારા વન્યજીવ અપરાધ રિપોર્ટ રજુ કરી ?
 - સંયુકત રાષ્ટ્ર ડ્રગ્સ અને અપરાધ કાર્યાલય 

વધુ વાંચો

કરંટ અફેર્સ -૧
૧.ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? 
- મેકિસકો
ર.કયું શહેર સુપિરિયર સરોવર કિનારે આવેલું છે? 
- ડુલુથ
૩.એચ.બી.જે.ગેસ પાઈપલાઈન કંઈ કંપની દ્વારા નાખવામાં આવી છે? 
- ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
૪.ભારતના કેટલા રાજ્ય સમુદ્ર કિનારે આવેલાં છે? -
 ૯ રાજ્યો
પ.સારાગાસો સમુદ્રની વિશિષ્ટતા જણાવો.
- વિશિષ્ટ સમુદ્ર વનસ્પતિ
૬.કયું સરોવર વિશ્વ વિરાસત સ્થળ છે? 
- કોએશિયાનું પ્લિટવીસ સરોવર
૭.નારિયેળનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું છે? 
- કેરળ
૮.મુંબઈની મીઠી નદી કયા સરોવરમાંથી નીકળે છે? 

વધુ વાંચો

ભારતીય બંધારણ 
૧.ભારતમાં બંધારણ સભાની રચના શાના આધારે થઈ ? 
-કેબિનેટ મિશન યોજના
ર.આપણા બંધારણમાં ફ્રાન્સમાંથી કયા આદર્શો લેવામાં આવ્યા છે ? 
-સ્વતંત્રતા, સમાનતા,બંધુત્વ
૩.ભારતનુ આમુખ ભારતને કેવુ રાજય જાહેર કરે છે ? 
-પ્રજાસત્તાક રાજય
૪.ભારતીય બંધારણના કેટલા મૂળભૂત અધિકારો છે ? 
-છ
પ.ભારતનુ બંધારણ કેવા પ્રકારનુ છે ?
 -લિખિત
૬.ભારતીય બંધારણે આપણને કેટલા પ્રકારની નાગરિકતા આપી છે ? 
-એક જ નાગરીકતા
૭.રાષ્ટ્રીય આપત્તિ સમયે આપણુ બંધારણ કેવુ બની જાય છે ? 
-એકતંત્રી

વધુ વાંચો

ભારતના મહાનગરોના સ્થાપકો
૧.કોલકત્તા   -જોબ ચારનાક
ર.મુંબઈ       -ઓનાલ્ડ આંગ્ઝિયર 
૩.ભોપાલ    - રાજા ભોજ
૪.નવી દિલ્લી - એડવીન લુટયન્સ
પ.આગ્રા      -સિકંદર લોદી
૬.ઈંદોર       -અહલ્યા બાઈ
૭.ધાર       - રાજા ભોજ
૮ .તુઘલકાબાદ -મોંહમંદ તુઘલક
૯.જયપુર      -સવાઈ રાજા જયસિંહ
૧૦.સાગર   -ઉદાલશાય
૧૧.લખનૌ  -આસફુદૌલા
૧ર.અલ્હાબાદ   -અકબર
૧૩.ઝાંસી       -વીરસિંહ જુદેવ
૧૪.અજમેર   -અજયરાજ સિંહ
૧પ.ઉદયપુર  -રાણાં ઉદયસિંહ
૧૬.ટાટાનગર -જમશેદજી ટાટા
૧૭.ભરતપુર  - રાજા સુરજમલ
૧૮. કુંભલગઠ -રાજા કુંભા

વધુ વાંચો

*સમાનાર્થી શબ્દો*                                                                     
૧.કલરવઃ અવાજ,ધ્વનિ,રવ                                                                            
ર.સુગંધઃ સોડમ,સૌરભ                                                                                
૩.ઉમંગઃ હોશ,ઉત્સાહ                                                                                                                                                     
૪.પરવાનગીઃ અનુમતિ,રજા,સંમતિ                                                                

વધુ વાંચો

બેંકોના હેડકવાર્ટર્સના નામ યાદ રાખવાની શોર્ટ ટ્રિક 
A.જો કોઈ બેંકના નામના છેડે ‘of india’’આવે છે તો તેનુ મુખ્ય મથક મુંબઈ હશે.
(૧) બેંક ઓફ ઈન્ડિયા -મુબઈ 
(ર) સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા   -મુંબઈ 
(૩) ઈન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા-મુંબઈ 
(૪) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  -મંુબઈ 
(પ) યુનિયન બેંક ઓફ ઈન્ડિયા -મુંબઈ
(૬) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા  -મુંબઈ
(૭) સિકયુરિટિઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા  -મુંબઈ 
(૮) દેના બેંક  -મુંબઈ
B. જો કોઈ બેંકના નામમાં ‘યુનાઈટેડ’આવે છે તો તેનુ મુખ્ય મથક કોલકત્તા હશે.

વધુ વાંચો

૧.પર્યાવરણ શું છે? 
- આપણી ચારે તરફનું આવરણ
ર.ભારતમાં સૌથી વધારે જંગલો કયા વિસ્તારમાં છે? 
- મધ્યપ્રદેશ
૩.વૃક્ષો પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં કયો વાયુ બહાર કાઢે છે? 
- ઓકિસજન
૪.કાર્બન ડાયોકસાઈડ,કાર્બન મોનોકસાઈડ વગેરે દ્વારા કયું પ્રદૂષણ ફેલાય છે? 
- હવા પ્રદૂષણ
પ.બાયોકેમિકલ ઓકિસજન ડિમાન્ડ પરીક્ષા કયા પ્રદૂષણ માપવા થાય છે? 
- જળ પ્રદૂષણ
૬.પેરાકિસ એસેટિલ નાઈટ્રેટ (પાન) શું છે?
 - વાયુ પ્રદૂષક
૭.રાષ્ટ્રીય પર્યાવરણ અનુસંધાન કેન્દ્ર કયા છે? 
- નાગપુર (મહારાષ્ટ્ર)
૮.વાતવરણમાં કયો વાયુ વધારે પ્રમાણમાં છે? 

વધુ વાંચો

Pages