GSSB, PSI, GPSC, TAT, TET પરીક્ષાની તૈયારી માટે 

વધુ વાંચો

*કમ્પ્યૂટર સ્પેશિયલ*
૧.પેજ પર કેટલા માર્જિન હોવા જોઈએ? 
- ચાર
ર.ડિજિટલ ઘડિયાળમાં કેવા પ્રકારનું કમ્પ્યૂટર હોય છે? 
- ઈમ્બેડેડ કમ્પ્યૂટર 
૩.હાર્ડવેર અને સોફટવેરના સંયોજનથી કમ્પ્યૂટર વચ્ચે આદાન પ્રદાન થાય તે શું કહેવાય?
 - નેટવર્ક
૪.ડમ્બ ટર્મિનલ શું છે? 
- સેન્ટ્રલ કમ્પ્યૂટર
પ.ઈન્ટરનેટ શું છે? 
- નેટવર્કોનું મોટું નેટવર્ક
૬.બેકઅપ શું છે? 
- સિસ્ટમની માહિતીની નકલ
૭.વર્ડનું કયુ ફીચર સ્પેલિંગ, ટાઈપિંગ, વ્યાકરણની ભૂલો સરખી કરે છે? 
- ઓટો કરેક્‌ટ
૮.સ્ટોરેજ ડિવાઈસ પર જે મુખ્ય ફોલ્ડર છે,તેને શું કહે છે? 

વધુ વાંચો

પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો
૧.‘ચાંદનો ટુકડો હોવો’ નો અર્થ જણાવો. 
- સુંદર હોવું
ર.૧૮પ૭ ના આંદોલનનો પ્રારંભ કયાંથી થયો? 
- મેરઠથી
૩.સ્વતંત્ર ભારતના પ્રથમ વાઈસરોય કોણ હતા? 
- લોર્ડ માઉન્ટબેટન
૪.‘ચાંદની’ નું સમાનાર્થી જણાવો.
 - કૌમુદી,ચન્દ્રિકા અને જયોત્સના
પ.બંગાળના ભાગલા કયારે પડયા? 
- ઈ.સ.૧૯૦પ
૬.કયા રાજાએ સહિષ્ણુતા,ઉદારતા અને કરૂણાના આધારે રાજધર્મ સ્થાપયો? 
- અશોક
૭.ક્રાંતિકારીઓના કયા ષડયંત્રનું કૃપાલસિંહે પોલિસને બતાવ્યું? 
- લાહોર ષડયંત્ર
૮.ભારતના સંાસદનું વેતન,ભથ્થાનું નક્કી કોણ કરે છે? 

વધુ વાંચો

કમ્પ્યુટર સબંધિત પ્રશ્નો
૧.માઈક્રોપ્રસેસરનો અવિષ્કાર કોણે કર્યો ? 
-માર્સિયન ઈ હફ
ર.૧૯૮૦માં કઈ કમ્પ્યુટર કંપનીએ પર્સનલ કમ્પ્યુટરનુ નિમાંર્ણ કર્યુ ?
- IBM
૩.સોથી પહેલુ મીની કમ્પ્યુટર કયારે બનાવ્યુ હતુ ? 
-૧૯૬પ
૪.ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમનુ મુખ્ય ઉદાહરણ જણાવો. 
-લિનકસ
પ.ટેબ એલાઈનમેન્ટના કેટલા પ્રકાર છે ?
 -પાંચ
૬.ઈ-મેઈલ સેવા સૌપ્રથમ કંઈ પ્રમુખ કંપનીઅ શરૂ કરી ? 
-હોટમેઈલ
૭.BCDનુ પુરૂ નામ જણાવો ? 
-બાયનિર કોડેડ ડેસિમલ
૮.પાસ્કલ ભાષાનો આવિષ્કાર કાણે કર્યો ? 
- નિકલૌસ રિથ

વધુ વાંચો

ભારતના બંધારણમાં કયા દેશમાંથી શું લેવામાં આવ્યું છે તે યાદ રાખવાની ટ્રિક
ટ્રિકઃએક વાર કેટલાક દેશોના લોકો બેઠાં બેઠાં અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.ભારત તરફથી બંધારણ ઘડતર સમિતિના પ્રમુખ ડૉ.ભીમરાવ આંબેડકર ચૂપચાપ સાંભળી રહ્યાં હતા.વાતો આ પ્રમાણે  થતી હતી.
ઈંગ્લેન્ડ- આખા દેશ પર અમારો કબ્જો હતો એટલે સંસદનું નિર્માણ અમે એકલાં  જ કરીશું
(સંસદીય પ્રણાલિ,વિધિ નિર્માણ,એક જ નાગરિકતા)-બ્રિટન તરફથી
અમેરિકા- નહીં મારી પાસે સંયુકત રાષ્ટ્રો છેે.એટલે લોકોને ન્યાય અને સ્વતંત્રતા અપાવવો મારો અધિકાર છે.
(ન્યાય,સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો)- અમેરિકા તરફથી

વધુ વાંચો

  કરંટ અફેર્સ -ર
૧.અશકત સશકિતકરણ વિભાગનું નામ બદલીને શું રાખવામાં  આવ્યું ? 
- દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ 
ર. જમ્મુ કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી એ અલગતાવાદી નીતિ છોડી મુખ્યપ્રવાહની રાજનીતિમાં જોડાનાર સજજાદ લોનને કયા વિભાગ ના મંત્રી બનાવ્યા ? 
- વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી 
૩. માર્કસવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા કે. અનિરુધન રર મે ર૦૧૬માં મૃત્યુ પામ્યા તે કયા રાજયના હતા ? 
- કેરલ 
૪. તાજેતરમાં કંઈ વૈશ્વિક સંસ્થા દ્રારા વન્યજીવ અપરાધ રિપોર્ટ રજુ કરી ?
 - સંયુકત રાષ્ટ્ર ડ્રગ્સ અને અપરાધ કાર્યાલય 

વધુ વાંચો

કરંટ અફેર્સ -૧
૧.ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? 
- મેકિસકો
ર.કયું શહેર સુપિરિયર સરોવર કિનારે આવેલું છે? 
- ડુલુથ
૩.એચ.બી.જે.ગેસ પાઈપલાઈન કંઈ કંપની દ્વારા નાખવામાં આવી છે? 
- ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
૪.ભારતના કેટલા રાજ્ય સમુદ્ર કિનારે આવેલાં છે? -
 ૯ રાજ્યો
પ.સારાગાસો સમુદ્રની વિશિષ્ટતા જણાવો.
- વિશિષ્ટ સમુદ્ર વનસ્પતિ
૬.કયું સરોવર વિશ્વ વિરાસત સ્થળ છે? 
- કોએશિયાનું પ્લિટવીસ સરોવર
૭.નારિયેળનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું છે? 
- કેરળ
૮.મુંબઈની મીઠી નદી કયા સરોવરમાંથી નીકળે છે? 

વધુ વાંચો

ભારતીય બંધારણ 
૧.ભારતમાં બંધારણ સભાની રચના શાના આધારે થઈ ? 
-કેબિનેટ મિશન યોજના
ર.આપણા બંધારણમાં ફ્રાન્સમાંથી કયા આદર્શો લેવામાં આવ્યા છે ? 
-સ્વતંત્રતા, સમાનતા,બંધુત્વ
૩.ભારતનુ આમુખ ભારતને કેવુ રાજય જાહેર કરે છે ? 
-પ્રજાસત્તાક રાજય
૪.ભારતીય બંધારણના કેટલા મૂળભૂત અધિકારો છે ? 
-છ
પ.ભારતનુ બંધારણ કેવા પ્રકારનુ છે ?
 -લિખિત
૬.ભારતીય બંધારણે આપણને કેટલા પ્રકારની નાગરિકતા આપી છે ? 
-એક જ નાગરીકતા
૭.રાષ્ટ્રીય આપત્તિ સમયે આપણુ બંધારણ કેવુ બની જાય છે ? 
-એકતંત્રી

વધુ વાંચો

ભારતના મહાનગરોના સ્થાપકો
૧.કોલકત્તા   -જોબ ચારનાક
ર.મુંબઈ       -ઓનાલ્ડ આંગ્ઝિયર 
૩.ભોપાલ    - રાજા ભોજ
૪.નવી દિલ્લી - એડવીન લુટયન્સ
પ.આગ્રા      -સિકંદર લોદી
૬.ઈંદોર       -અહલ્યા બાઈ
૭.ધાર       - રાજા ભોજ
૮ .તુઘલકાબાદ -મોંહમંદ તુઘલક
૯.જયપુર      -સવાઈ રાજા જયસિંહ
૧૦.સાગર   -ઉદાલશાય
૧૧.લખનૌ  -આસફુદૌલા
૧ર.અલ્હાબાદ   -અકબર
૧૩.ઝાંસી       -વીરસિંહ જુદેવ
૧૪.અજમેર   -અજયરાજ સિંહ
૧પ.ઉદયપુર  -રાણાં ઉદયસિંહ
૧૬.ટાટાનગર -જમશેદજી ટાટા
૧૭.ભરતપુર  - રાજા સુરજમલ
૧૮. કુંભલગઠ -રાજા કુંભા

વધુ વાંચો

*સમાનાર્થી શબ્દો*                                                                     
૧.કલરવઃ અવાજ,ધ્વનિ,રવ                                                                            
ર.સુગંધઃ સોડમ,સૌરભ                                                                                
૩.ઉમંગઃ હોશ,ઉત્સાહ                                                                                                                                                     
૪.પરવાનગીઃ અનુમતિ,રજા,સંમતિ                                                                

વધુ વાંચો

Pages