ગુજરાત ભાગ -૧૦ 
(૩૫૧) ભારતમાં આવનાર છેલ્લી વિદેશી પ્રજા કોણ હતી ?    - ફ્રેન્ચ
(૩૫૨) સિરાજ-ઉદ-દૌલાની હત્યા કરીને બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો હતો ?    
- મીરજાફર
(૩૫૩) ઇ.સ.૧૭૬૪માં બકસરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?           
- મીર કાસીમ અને અંગ્રેજો વચ્ચે
(૩૫૪) તરાઈનું પ્રથમ યુદ્ધ ૧૧૯૧માં કોની કોની વચ્ચે થયું હતું ?   
- પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ઘોરી
(૩૫૫) તરાઈના પ્રથમ યુદ્ધમાં કોનો વિજય થયો હતો ?    - પૃથ્વીરાજ ચૌહાણ
(૩૫૬) તરાઈનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું જેમાં મહમદ ઘોરીની જીત થઈ હતી ?
- ૧૧૯૨

વધુ વાંચો

ગુજરાત ભાગ -૧૦ 
(૩૧૬)ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં મુખ્યમંત્રીના સમયમાં નાયબ મુખ્યમંત્રી પદે બે વ્યક્તિઓ હતા ?     
- ચીમનભાઈ પટેલ
(૩૧૭) ગુજરાત રાજ્યની સ્થાપના વખતે ગવાયેલ ગીત “ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય, ભારતનો સુંદર ભાગ બને” ગીત ગાનાર કોણ હતા ? 
- હમીર
(૩૧૮) ક્યા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું ?    
- હિતેન્દ્રભાઈ દેસાઇ
(૩૧૯) ક્યા મુખ્યમંત્રીના સમયમાં સુરતમાં પ્લેગ નામનો રોગ ફેલાયો હતો ?    
- છબીલદાસ મહેતા
(૩૨૦) ક્યાં મુખ્યમંત્રીના સમયમાં ખામ થીયરી ચર્ચાસ્પદ બની ?
 - માધવસિંહ સોલંકી

વધુ વાંચો

ગુજરાત ભાગ -૯ 
(૨૮૧)ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કોણ હતો ?
- મહમદ બેગડો
(૨૮૨) ભારતમાં સૌપ્રથમ તોપ લાવનાર ?    
- બાબર
(૨૮૩) બિરબલનું મૂળ નામ શું હતું ?     
- મહેશદાસ
(૨૮૪) દ્વિભાષી મુંબઈ રાજ્યને ટેકો આપનાર સાહિત્યકાર કોણ હતા ?
 - કનૈયાલાલ મુનશી
(૨૮૫) ગુજરાત હાઇકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતું ?
- સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ
(૨૮૬) ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?    
- ૧૯૪૯
(૨૮૭) ક્યા ગુજરાતી ક્રાંતિકારીને સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી ?    
- કાસિમ ઈસ્માઈલ મન્સૂરી

વધુ વાંચો

ગુજરાત ભાગ ૬
(૧૭૬) આનર્તની રાજધાની કઈ હતી ?        
- કૃશસ્થલી
(૧૭૭) પ્રાચીન કાળમાં “શ્વભુ” તરીકે ઓળખાતું ગુજરાતનું એક નગર એટલે હાલનુ ક્યુ નગર ?    
- સાબરકાંઠા
(૧૭૮) ગુજરાતમાં ક્ષત્રિયો ક્યાં ધર્મનું પાલન કરતાં હતા ?    
- શૈવધર્મ
(૧૭૯) પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિના અંદાજિત સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો  ઉપયોગ થાય છે ?    
- ઝ્ર -૧૪ (કાર્બન-૧૪)
(૧૮૦) સૌથી પહેલા માનવીએ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો ?    
- તાંબુ
(૧૮૧) ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર રાજવી કોણ હતા ?    
- કુમારપાળ

વધુ વાંચો

ગુજરાત ભાગ ૩
(૭૧) ગુજરાતમાં મૌર્યવંશની સ્થાપના કોણે કરી હતી ?    
- ચંદ્રગુપ્ત મોર્ય
(૭૨) ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો કોણ હતો ?        
- પુષ્પગુપ્ત
(૭૩) વિક્રમાદિત્ય તરીકે કોણ ઓળખાતું હતું ?    
- ચંદ્રગુપ્ત બીજો
(૭૪) ચાવડા વંશનો સ્થાપક કોણ હતો ?        
- વનરાજ ચાવડા
(૭૫) અણહિલપુર પાટણ અને ચાંપાનેરની સ્થાપના કોણે કરી હતી ? 
- વનરાજ ચાવડા
(૭૬) વનરાજ ચાવડાનો જન્મ ક્યાં થયો હતો તેથી તેનું નામ વનરાજ પડ્યું ? 
- વનમાં (જંગલ)
(૭૭) સોલંકી વંશનો સ્થાપક કોણ છે ?    
- મૂળરાજ સોલંકી

વધુ વાંચો

ગુજરાત ભાગ ૨ 
(૩૬) ક્યા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વતંત્રતા ભોગવતી હતી ?
 - વૈદિક યુગ
(૩૭) ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ?     
- દાહોદ
(૩૮) વડોદરા સ્ટેટનું મુંબઈમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા?    
- પ્રતાપસિંહ ગાયકવાડ
(૩૯) પુરાતન અવશેષ માટે જાણીતી “પોળો” ક્યા જિલ્લામાં આવેલું છે ? 
- સાબરકાંઠા
(૪૦) અરવિંદ ઘોષ “ભવાની મંદિર” નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના લખેલી જે ક્યા સામયિકમાં છપાયેલ છે ?    
- સાવિત્રી
(૪૧)દક્ષિણ ગુજરાતનું મહત્વનુ સાંસ્કૃતિક નગર ક્યુ છે ?    
- દાંડી

વધુ વાંચો

બાળ વિકાસ અને મનોવિજ્ઞાન
ભાગ ૧૧
૩૫૧. ય્ૈંઈ્‌ ના ચેરમેન કોણ છે?
 - શિક્ષણ સચિવ
૩૫૨. ડ્ઢૈંઈ્‌ણી રચના ક્યારે કરવામાં આવી? 
- ૧૯૯૫
૩૫૩. અસંતોષકારક પ્રગતિને લીધે વિદ્યાર્થીનું કોઈ એક ધોરણમાં વધુ રોકાવવું એટલે?
 - સ્થગિતતા
૩૫૪. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતની સાક્ષરતા કેટલી? 
- ૭૪.૦૪%
૩૫૫. ૨૦૧૧ મુજબ ગુજરાતનો સાક્ષરતા દર કેટલો? 
- ૭૦.૭૩%
૩૫૬. સંયુક્ત રાષ્ટ્રે ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળવર્ષ જાહેર કર્યું હતું? 
- ૧૯૯૭
૩૫૭. પ્રતિવર્ષ શિક્ષકોને મળતા ઈજાફાનો સંબંધ કોની સાથે છે? 
- સેવાપોથી 

વધુ વાંચો

 બાળ વિકાસ અને મનોવિજ્ઞાન
ભાગ ૯

વધુ વાંચો

બાળ વિકાસ અને મનોવિજ્ઞાન ભાગ ૮
૨૪૬. જર્મન શારીરિક શિક્ષણની ધારણા મુજબ બધી રમતોની માતા કઈ રમત છે? 
- દ્વંદ્વ યુદ્ધ 
૨૪૭. માથાના મધ્યભાગનો સંબંધ કોને નિયંત્રિત કરે છે?
 - ગ્રંથિતંત્રને 
૨૪૮. બાળકોને શીખવાનું મુખ્ય કોના પર આધારિત છે? 
- આયુષ્ય 
૨૪૯. નર્સરીમાં બાળકો શેના દ્વારા ઝડપી શીખે છે? 
- અનુકરણ દ્વારા 
૨૫૦. બાલ્યાવસ્થામાં વ્યક્તિનો મુખ્ય વ્યવહાર કોનાથી પ્રભાવિત હોય છે? 
- પરિવાર 
૨૫૧. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વિકસાવવામાં સૌથી મહત્વની પદ્ધતિ કઈ છે?
 - શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર 

વધુ વાંચો

Pages