ગુજરાતી સાહિત્ય
ભાગ-૫
૧ર૧.ક.મા.મુનશીએ સાહિત્યના ક્યાં સ્વરૂપમાં ખેડાણ કર્યુ નથી? 
- કવિતા
૧રર.સાહિત્યના કયાં ક્ષેત્રમાં કાકાસાહેબનું યોગદાન વિશેષ રહેલું છે? 
- લલિતનિબંધ
૧ર૩.ગુજરાતનાં વિશ્વકોષમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? 
- ધીરૂભાઈ ઠાકર
૧ર૪. ‘આ નભ ઝુક્યું તે કાનજી’ ગીતના પ્રણેતા કોણ છે? 
- પ્રિયકાન્ત મણિયાર
૧રપ. ‘તારી આંખનો અફીણી’ ગીતના કવિ કોણ છે? 
- વેણીભાઈ પુરોહિત
૧ર૬.૧૮પ૭ નાટકના રચયિતા કોણ છે? 
- દર્શક
૧ર૭.રસિયો વાલમ નાટકના રચયિતા કોણ છે? 
- જયભીખ્ખુ

વધુ વાંચો

ગુજરાતી સાહિત્ય
ભાગ-૪
૯૧. ‘નળાખ્યાન’ ની રચના કોણે કરી ? 
- પ્રેમાંનદ
૯૨. ‘અનલહક’ એટલે શું ?
- હુ બ્રહ્મ છું
૯૩. હાઈકુમાં કેટલી પંકિતઓ હોય છે ?
- ત્રણ
૯૪. બાળકેળવણીની મૂછાળી મા કોણ કહેવાતું ?
- ગિજુભાઈ બધેકા
૯૫. ગુજરાતના મૂકસેવક એટલે કોણ ?
- રવિશંકર મહારાજ
૯૬. ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે?
- ગુજરાત વિદ્યાપીઠ
૯૭. કયું ઉપનામ રામનારાયણ વિ.પાઠકનું છે ?
- દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
૯૮. ‘ડિમલાઈટ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.
- એકાંકી

વધુ વાંચો

ગુજરાતી સાહિત્ય 
ભાગ-૨
૩૧. ‘ભોળી રે ભરવાડણ....’ પદના રચયિતા કોણ છે ? 
- મીરાબાઈ
૩૨. ‘થીંગડું’ વાર્તાના લેખક કોણ છે ?
- સુરેશ જોશી
૩૩. ગુજરાતીમાં સૌપ્રથમ ‘ભણકારા’ એ સોનેટ સંગ્રહના લેખક કોણ ?
- બ.ક.ઠાકર
૩૪.‘પૂર્વાલાપ’ના રચયિતા કોણ છે ?
- મણિશંકર રત્નજી ભટ્ટ
૩૫. કયા પુસ્તકના લેખક ક.મા. મુનશી છે ?
- રાજાધિરાજ
૩૬. ‘અખોવન’ કૃતિ કોની છે ?
- ગુણવંતરાય આચાર્ય
૩૭. કોનું તખલ્લુસ ‘ઈર્શાદ’ છે ?
- ચિનુ મોદી     
૩૮. ‘સુંદરમ્‌’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે  ?
- ત્રિભુવન લુહાર 

વધુ વાંચો

Pages