૯૧ આલેખને જોડવા શું વપરાય છે?
 - હાઈપરલિંક
૯૨ ફ્લોચાર્ટ બનાવવા માટે વાપરતા ચિહનોને શું કહે છે?
- ઘટકો 
૯૩ જોડાણ માટે ઓછામાં ઓછા કેટલા વર્તુળનો ઉપયોગ થાય છે? 
- બે 
૯૪ સી મૂળાક્ષરોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય? 
- ૪ 
૯૫ ૮ બીટના સમૂહને શું કહે છે? 
- ૧ બાઈટ
૯૬ સી ભાષામાં કેટલા પ્રક્રિયકો આવેલા છે? 
- આઠ 
૯૭ ક્યા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે?
 - કી-બોર્ડ 
૯૮ કોઈ વિધાનની વાક્યરચનાને શું કહે છે? 
- સિન્ટેક્ષ
૯૯ લૂપિંગ માળખાને કેટલા વિભાગમાં રચવામાં આવે છે?
- ૨ (બે) 

વધુ વાંચો

ઇતિહાસ 
ભાગ-૧૬
૪૫૧ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે કેટલા યહૂદીને મારી નાખ્યા? 
- ૬૦ લાખ
૪૫૨ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ ક્યારે થઇ? 
- ઈ.સ. ૧૯૪૯
૪૫૩  કઈ સાલમાં ચીન પ્રજાસત્તાક દેશ બન્યો? 
- ઈ.સ. ૧૯૪૯
૪૫૪ ચીનમાં સામ્યવાદી ક્રાંતિનો સર્જક કોણ હતો? 
- માઓ-ત્સે-સુંગ 
૪૫૫ કાર્લ માર્ક્સ ધર્મને શું કહેતો? 
- અફીણ
૪૫૬ સામ્યવાદીઓનું ધર્મપુસ્તક કયું હતું? 
- લાલ પુસ્તક 
૪૫૭ સૌપ્રથમ ઠંડા યુદ્ધ શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
- બર્નાર્ડ બારૂએ ઈ.સ. ૧૯૪૬મા 
૪૫૮ નાટો કોની પ્રેરણાથી રચાયું? 
- અમેરિકાની 

વધુ વાંચો

ઇતિહાસ 
ભાગ-૧૧
૩૦૧ અંગ્રેજોએ કયા ત્રણ મહાનગરનો વિકાસ કર્યો?
 - મુંબઈ, મદ્રાસ અને કોલકાતા 
૩૦૨ ફ્રેન્ચોએ સૌપ્રથમ વેપારી કોઠી કયા સ્થાપી? 
- સુરત 
૩૦૩ બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું? 
- ઈ.સ. ૧૭૬૪ 
૩૦૪ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતની દીવાની સત્તા પ્રાપ્ત થઇ? 
- બંગાળ, બિહાર અને ઓરિસ્સા
૩૦૫ કયા યુદ્ધથી અંગ્રેજો બંગાળના કાયદેસરના મલિક બન્યા?
 - બંગાળના
૩૦૬ કઈ સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો? 
- ઈ.સ. ૧૭૭૦ 
૩૦૭ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો?
 - રોબર્ટ ક્લાઈવે

વધુ વાંચો

ઇતિહાસ ભાગ-૭
૧૮૧ કયો યુગ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે? 
- ગુપ્તયુગ 
૧૮૨ કયો લોહસ્તંભ ધાતુ, કલા અને રસાયણવિજ્ઞાનની નિપુણતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? 
- મહરોલી ( દિલ્હીનો) લોહ્‌સ્તંભ
૧૮૩ ગુપ્ત યુગનો છેલ્લો પ્રતાપી રાજવી કોણ હતો? 
- સમ્રાટ સ્કંદગુપ્ત 
૧૮૪ હર્ષચરિત ગ્રંથ કોણે લખ્યું? 
- બાણભટ્ટ 
૧૮૫ કાદમ્બરી ના રચયિતા કોણ હતા?
 - બાણભટ્ટ 
૧૮૬ ગયા વિશ્વવિદ્યાલયમા શાનું શિક્ષણ અપાતું?
 - ધાર્મિક શિક્ષણ
૧૮૭ તક્ષશિલા વિદ્યાપીઠમાં શાનું શિક્ષણ અપાતું? 
- ચિકિત્સાશાસ્ત્રનું 

વધુ વાંચો

Pages