કમ્પ્યુટર સ્પેશિયલ 
ભાગ ૬

વધુ વાંચો

(૧) કમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાણા ઉપરથી આપવામાં આવે છે ?
(અ) સીપીયુ        (બ) મોનિટર        (ક) કી-બોર્ડ        (ડ) પ્રિન્ટર
(૨) કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે ?
(અ) બીટ  (બ) બાઇટ    (ક) પ્રોમ    (ડ) બગ
(૩) હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે ?
(અ) ૬૦૦ ચક્ર        (બ) ૧૨૦૦ ચક્ર        (ક) ૨૪૦૦ ચક્ર        (ડ) ૩૬૦૦ ચક્ર
(૪) HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?
(અ) ગણતરી માટે        (બ) ગ્રાફ બનાવવા માટે    (ક) વેબપેજ બનાવવા         (ડ) એકપણ નહીં

વધુ વાંચો

 ૧.સ્થાનિક સ્વરાજયના પિતા કોણ છે ?
-લોર્ડ રિપન
ર.ભારતમાં કંઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજનું સૂચન કર્યુ ?
-બળવંતરાય મહેતા સમિતિ
૩.કંઈ સમિતિએ પંચાયતી રાજમાં સત્તાનુ વિકેન્દ્રીકરણ કરવાની સલાહ આપી ?
-કે.સંથાનમ
૪.કંઈ સમિતિએ દ્વિ સ્તરીય પંચાયતી રાજનું સૂચન કર્યુ ?
-અશોક મહેતા સમિતિ
પ.એલ.એમ.સિંઘવી સમિતિએ પંચાયતી રાજે કયો દરજજો આપવાનું સૂચન કર્યુ ?
-બંધારણીય
૬.સ્વતંત્ર ભારતના સૌપ્રથમ પંચાયત રાજ મંત્રી કોણ હતા ?
-એસ.કે.ડે.
૭.ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયારે થઈ ?
-ર ઓકટો. ૧૯પ૯

વધુ વાંચો

 ૧.સરપંચ અને પંચાયતની ચૂંટણી સંબંધમાં અપીલ કોને કરી શકાય ?
-સિવિલ જજ
ર.ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ત્રિસ્તરીય પંચાયતોનું નાણાકીય ઓડિટ કોના દ્વારા કરવાની જોગવાઈ છે ?
-લોકલ ફંડ
૩.ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧નો અમલ કયારથી થયો ?
-૧ એપ્રિલ ૧૯૬૩
૪.ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ નો અમલ કયારથી થયો ?
-૧પ એપ્રિલ ૧૯૯૪
પ.૧૧મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી ઉમેરાઈ ?
-૭૩માં બંધારણીય સુધારો
૬.બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની વ્યાખ્યા આપેલી છે ?
- ર૪૩-બી
૭.૧૧મી અનુસૂચિમાં કેટલા વિષયો આપેલા છે ?
-ર૯ વિષયો

વધુ વાંચો

પંચાયતી રાજ
ર૦૧.તેડાગર બહેનો માટે કંઈ યોજના છે ?
-માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના
ર૦ર.સ્વયં સક્ષમ યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
-મહત્તમ દસ લાખ
ર૦૩.મહિલા સમૃદ્ધિ યોજનામાં કેટલી સહાય અપાય છે ?
-રૂ.પ૦,૦૦૦/-સુધીની
ર૦૪.જનની સુરક્ષા હેઠળ ગ્રામીણ વિસ્તારમાં કેટલી સહાય આપવામાં આવે છે ?
-રૂ.૭૦૦/-
ર૦પ.જનની સુરક્ષા યોજના હેઠળ શહેરી વિસ્તારમાં કેટલી સહાય આપવામાં આવે છે ?
-રૂ.૬૦૦/-
ર૦૬.અભયમ-૧૮૧ યોજનાનો આરંભ કંઈ તારીખથી થાયો ?
-૩ ફેબ્રુઆરી ર૦૧૪
ર૦૭.પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા બેલેન્સથી ખાતુ ખોલાય છે ?

વધુ વાંચો

Pages