૧૭૧  જિલ્લાના સર્વોચ્ચ નાગરિક પુરવઠા અધિકારી કોણ છે?
- કલેકટર
૧૭ર. જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા કોની પાસે હોય છે?
- કલેકટર
૧૭૩. મનરેગા કાયદો કયારે ઘડાયો ?
- ઈ.સ. ર૦૦પ
૧૭૪ મનરેંગા કાયદો કયારે અમલમાં આવ્યો ?
- ફેબ્રુઆરી ર૦૦૬   
  ૧૭૬.મનરેગાનું પૂરું નામ જણાવો ?
     -મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ-ર૦૦પ
૧૭૭.મનરેગા યોજનામાં વાર્ષિક કેટલા દિવસની રોજગારી અપાય છે ?
-વાર્ષિક ૧૦૦ દિવસની
૧૭૮.લાભાર્થી પાસે કોની સહીવાળો જોબકાર્ડ હોવો જોઈએ ?
-તલાટીની સહીવાળો

વધુ વાંચો

૧૪ર જિલ્લા આયોજન  સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
- જિલ્લા પ્રભારી મંત્રી
૧૪૩ જિલ્લા આયોજન સમિતિમાં સભ્ય સચિવ કોણેે હોય છે?
- કલેકટર
    ૧૪૪.  ગુજરાત રાજય પંચાયત પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?
- રાજયના પંચાયત મંત્રી 
૧૪પ. ડીઆરડીએનું પુરૂ નામ જણાવો
- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
૧૪૬.જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિની રચના કઈ કલમ હેઠળ થાય છે?
- કલમ ર૩૬-૩ -(ક)
૧૪૭. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન કોણ હોય છે?
- જીલ્લા વિકાસ અધિકારી
૧૪૮. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કોણ હોય છે?
- અધિક કલેકટર 

વધુ વાંચો

પંચાયતી રાજ
૦૬.જિલ્લા પંચાયતના વડા કોણ છે ?
-જિલ્લા પંચાયત પ્રમુખ
૧૦૭.જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?
-જિલ્લા વિકાસ અધિકારી
૧૦૮.જિલ્લા પંચાયતની બેઠકની તારીખ કોણ નકકી કરે છે ?
-વિકાસ કમિશનર
૧૦૯.પ્રથમ બેઠકના અધ્યક્ષ કોને રાખવા તે કોણ નકકી કરે છે ?
-વિકાસ કમિશનર
૧૧૦.પ્રમુખ કે ઉપપ્રમુખ ને દૂર કરવાનો અધિકાર કોને છે ?
-ચૂંટાયેલ સભ્યોને
૧૧૧.પંચાયતના દફતરોની તપાસ કોણ કરે છે ?
-જિલ્લા પંચાયત પ્રમુખ
૧૧ર.જિલ્લા પંચાયત પ્રમુખ કોને રાજીનામું આપે છે ?
-વિકાસ કમિશનર

વધુ વાંચો

પંચાયતી રાજ
૭પ.સરપંચ કે ઉપસરપંચ કોને રાજીનામું આપે છે ?
-તાલુકા પંચાયત પ્રમુખ
૭૬.ગ્રામ પંચાયતની કેટલી બેઠકો મહિલા અનામતો રાખાયો છે ?
-૧/૩
૭૭.પ્રશ્ન પૂછવા માટે સભ્યોને કેટલા સમય પહેલા જાણ કરવી પડે છે ?
-સાત દિવસ અગાઉ
૭૮.પંચાયતી રાજનું હ્યદય કોણ ગણાય છે ?
-ગ્રામસભા
૭૯.વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામસભા યોજવી જોઈએ ?
-બે વાર
૮૦.ભારત સરકારે કયા વર્ષને ગ્રામસભા વર્ષ જાહેર કર્યુ ?
-૧૯૯૯-ર૦૦૦
૮૧.ગ્રામના લોક પ્રતિનિધિને શું કહેવાય ?
-સરપંચ
૮ર.અંદાજપત્ર સમયસર તૈયાર કરવાની જવાબદારી કોને છે ?

વધુ વાંચો

પંચાયતી રાજ
૪૧.ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કેટલા સભ્યો હશે ?
-પ સભ્યો
૪ર.ગુજરાત પંચાયત ધારાની કલમ ૯માં શાની જોગવાઈ છે ?
-ગ્રામ પંચાયતની રચનાની 
૪૩.સરપંચને કોના દ્વારા ચૂંટવામાં આવે છે ?
-મતદાર દ્વારા
૪૪.તાલુકા પંચાયત માટે એક લાખની વસ્તી માટે કેટલા સભ્યો રાખવામાં આવે છે ?
-૧પ સભ્યો 
૪પ.જિલ્લા પંચાયત માટે ચાર લાખની વસ્તી માટે કેટલા સભ્યો રાખવામાં આવે છે ?
-૧૭ સભ્યો
૪૬.સરપંચ/ઉપસરપંચશ્રી બંને હોદ્‌ા ખાલી પડે તો કોની નિમણૂક કરવામાં આવે છે ?
-વહીવટદાર

વધુ વાંચો

પંચાયતી રાજ
૧.ભારતનો ઈતિહાસ શેનો ઈતિહાસ છે ?
-ગામડાનો
ર.નીતિસાર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
-શુક્રાચાર્ય
૩.કોને અર્થશાસ્ત્રમાં પંચાયત સંસ્થાઓનો સારો ઉલ્લેખ છે ?
-કૌટિલ્ય
૪.સમગ્ર ગ્રામનો વહીવટ કોણ કરતો ?
-ગ્રામિણ
પ.મૌર્ય વંશ અને ગુપ્ત વંશમાં કંઈ સંસ્થાઓ ઉપયોગી હતી ?
-ગ્રામ સભા અને ગ્રામ પંચાયતો
૬.સર ચાર્લ્સ મેટકાર્ફ અનુસાર ગ્રામ પંચાયત શું હતું ?
-સ્વાયત્ત એકમ
૭.ગામડાના સમૂહનો વહીવટ કંઈ સંસ્થા કરતી ?
-સમિતિ
૮.પ્રાચીન સમયમાં ગામડાં કેવા હતા ?
-સ્વાયત્ત અને સ્વાવલંબી

વધુ વાંચો

ગુજરાતની ભુગોળ
૧.ગુજરાત રાજ્યની વાયવ્ય સરહદે પાકિસ્તાનનો કયો સૂબો આવેલો છે?
- સિંધ
ર.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલી છે?
- પ૯૦ કિમી
૩.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ કેટલી છે?
- પ૦૦ કિમી 
૪.સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે?
- દિવ
પ.પાકિસ્તાન સાથે વિવાદાસ્પદ સીરક્રીક વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે?
- કચ્છ
૬.કયો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે?
- ભાવનગર 
૭.અમૂલનું પૂરું નામ જણાવો.
- આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
૮.આત્માનંદ ફાર્મસી,સુરતની ભેટ કોણે આપી?
- બાપાલાલ ગ.વૈદ્ય

વધુ વાંચો

પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો    
૧. વિશ્વમાં સૈાથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે ? 
- ચીન 
ર. આક્રિકા ખંડમાં સૈાથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે ? 
- નાઈજીરિયા
૩. વસ્તીની સૈાથી વધુ ટકાવારી કયા જોવા મળે છે ? 
- એશિયામાં 
૪. વસ્તીની સૈાથી ઓછી ટકાવારી કયા જોવા મળે છે ? 
- ઓસ્ટ્રેલિયામાં 
પ. વિશ્વમાં કયાં સૈાથી વધુ આદિવાસી જાતિઓ જોવા મળે છે ? 
- આફ્રિ્‌કા
૬. પશ્ચિમ ગોળાર્ધમાં વસ્તીની દષ્ટિએ સૈાથી મોટો દેશ કયો છે ? 
- યુ.એસ.એ
૭. એશિયા ખંડમાં વિશ્વની કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે ? 
- પપ %

વધુ વાંચો

પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો    
૧.રાષ્ટ્રીય ચિહ્‌નમાં ‘સત્યમેવ જયતે’ કયા અંકિત છે? 
- સૌથી નીચે
ર.ભારતમાં ચાંદીની ઉપલબ્ધિ પ્રાચીન સંસ્કૃતિમાં શેમાંથી મળે છે?
 - હડપ્પા સંસ્કૃતિ
૩.અનુરાવસિંહનો સંબંધ કંઈ રમત સાથે છે? 
- શૂટિંગ ( પિસ્તોલ)
૪.કયા શાસકે શ્રીનગરની સ્થાપના કરી? 
- અશોક
પ.મૌર્યકાળમાં કયા વર્ણને બ્રહ્મદેય નામની કરમુકત ભૂમિનું દાન આપવામાં આવતું?
- બ્રાહ્મણ
૬.‘ઉડતી ચકલીની પાંખ ઓળખવી’ નો અર્થ જણાવો. 
- અનુભવી હોવું
૭.આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીનું મુખ્યમથક કયાં છે?
 - વિયેનામાં

વધુ વાંચો

સામાન્ય વિજ્ઞાન
ભાગ ૧૫
૫૬૧ આપણા નાખ શાના બનેલા છે?
 - કેરોટિન
૫૬૨ ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે?
 - ટેનિન
૫૬૩ શરીરરચના શાસ્ત્રને શું કહે છે? 
- એનેટોમી 
૫૬૪ ખરતો તારો કયા નામે ઓળખાય છે? 
- ઉલ્કા 
૫૬૫ હાડકા મજબુત બનાવવા શાની જરૂર પડે? 
- ક્ષાર
૫૬૬ આજે પણ ડોક્ટર કોના નામે શપથ લે છે? 
- હિપ્પોક્રેટસ
૫૬૭ માનવ બ્લડ ગ્રુપના કેટલા પ્રકાર છે? 
- આઠ 
૫૬૮ ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? 
- પૂનમ 
૫૬૯ સૂર્યગ્રહણ ક્યારે થાય છે? 
- અમાસે 
૫૭૦ માનવશરીરનો મૂળભૂત એકમ કયો છે?

વધુ વાંચો

Pages