7672

પાલીતાણા શેત્રુંજય પર્વત પર આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર અતિ પુરાણું છે અને આ પર્વત ના કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આ નિલકંઠ મહાદેવ મંદિર પોતાની આગવી ઓળખ ધરાવે છે ત્યારે અહીં વર્ષો થી શ્રવણ માસ હોય કે ચેત્રી પૂનમ..કે ભાદરવી અમાસ ...કે મહાશિવરાત્રી અહીં શ્રદ્ધાળુ ઓ આ પર્વત ચડી ને શિવ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે ત્યારે થોડા સમય થી આ મંદિર વિવાદો માં આવતા ભારે ચર્ચા માં રહ્યું છે...અહીં ભક્તો દવરા તમામ પ્રકારની તકેદારીયો રાખવા માં આવે છે..ત્યારે જાણવા મુજબ ઉપર થી રાજકીય પ્રેસર ના કારણે અહીં પોલીસ બંદોબસ્ત પણ રાખવા માં આવેલ...આજના આ મહાશિવરાત્રી પ્રસંગે વિશ્વહિંદુ પરિષદ પાલીતાણા પૂ.કાલુભારતી બાપુ અન્ય સાધુ સંતો..અને પાલીતાણા ના આજુ બાજુ ના અનેક શ્રદ્ધાળુ દવરા આજ ના પ્રસંગે ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી