૧.સરપંચ અને પંચાયતની ચૂંટણી સંબંધમાં અપીલ કોને કરી શકાય ?
-સિવિલ જજ
ર.ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ત્રિસ્તરીય પંચાયતોનું નાણાકીય ઓડિટ કોના દ્વારા કરવાની જોગવાઈ છે ?
-લોકલ ફંડ
૩.ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧નો અમલ કયારથી થયો ?
-૧ એપ્રિલ ૧૯૬૩
૪.ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ નો અમલ કયારથી થયો ?
-૧પ એપ્રિલ ૧૯૯૪
પ.૧૧મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી ઉમેરાઈ ?
-૭૩માં બંધારણીય સુધારો
૬.બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની વ્યાખ્યા આપેલી છે ?
- ર૪૩-બી
૭.૧૧મી અનુસૂચિમાં કેટલા વિષયો આપેલા છે ?
-ર૯ વિષયો
૮.ગ્રામ સંસદ કોને કહે છે ?
-ગ્રામ પંચાયતના એક વોર્ડમાં નોંધાયલા મતદારો
૯.ગ્રામ સભા કોને કહે છે ?
-પંચાયતની મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોનું મંડળ
૧૦.ગામના સ્થાનિક વિસ્તારમાં ફેરફાર કોણ કરી શકે ?
-વિકાસ કમિશનર
૧૧.સરપંચ સામે ફરિયાદ કરવા કોની પૂર્વ મંજૂરી લેવી પડે ?
-જિલ્લા વિકાસ અધિકારી
૧ર.ગ્રામ પંચાયતની બેઠકની જાણ કોના દ્વારા કરવામાં આવે છે ?
-પંચાયતી મંત્રી
૧૩.પંચાયતની વિશેષ બેઠક બોલાવવાની જાણ કેટલા દિવસ અગાઉ કરવામાં આવે છે ?
-ત્રણ દિવસ
૧૪.તાલુકા પંચાયતની ફરજો કંઈ કલમમાં આપેલી છે ?
-કલમ ૧૪પ
૧પ.કયા રાજયમાં મોહકુમા પરિષદ હોય છે ?
-આસામ
૧૬.અપીલ સમિતિ કયા સ્તરે હોય છે ?
-જિલ્લા પંચાયતમાં 
૧૭.જિલ્લા પ્રમુખ કોને રાજીનામુ આપે છે ?
-વિકાસ કમિશનરને
૧૮.ગરવર્તણુક કરનાર કર્મચારીને સસ્પેન્ડ કરવાની સત્તા કોને છે ?
-વિકાસ કમિશનર
૧૯.રાજય સરકાર અને પંચાયતો વચ્ચે ચાવીરૂપ ભૂમિકા કોણ ભજવે છે ?
-વિકાસ કમિશનર
ર૦.ભારતમાં સ્થાનિક સ્વરાજયના પુરસ્કર્તા કોણ ?
-લોર્ડ રિપન
ર૧.ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ સૌપ્રથમ કયા વડાપ્રધાને કર્યુ ?
-રાજીવ ગાંધી
રર.નગરપાલિકાને બંધારણના કયા સુધારા અનુસાર સતા આપવામાં આવી ?
-૭૪માં સુધારા
ર૩.નગર પંચાયત રચવા માટે કેટલી વસ્તી જરૂરી છે ?
-૧પ૦૦૦ થી રપ૦૦૦
ર૪.ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકા છે ?
-આઠ
રપ.ગુજરાતમાં હાલ કેટલી નગરપાલિકા છે ?
-૧પ૯
ર૬.શહેરને ઔદ્યોગિક શહેરી વસાહતનો દરજજો કોના દ્વારા અપાય છે ?
-રાજયપાલ
ર૭.મહાનગરપાલિકાના અધ્યક્ષ કોણ હોય છે ?
-મેયર
ર૮.શહેરના પ્રથમ નાગરિક કોણ ગણાય છે ?
-મેયર
ર૯.નોટિફાઈડ એરિયાના અધ્યક્ષ કોણ નીમે છે ?
-સરકાર
૩૦.નગર જેવા વિસ્તારમાં જયા કાયમી ધોરણે સૈનિક ટુકડીઓ તૈનાત રહે તેને શું કહેવાય ?
-કેન્ટોનમેન્ટ બોર્ડ
૩૧.કેન્ટોનમેન્ટ બોર્ડ ના અધ્યક્ષ કોણ હોય છે ?
-સેનાધિકારી
૩ર.કેન્ટોનમેન્ટ બોર્ડ ના અધ્યક્ષની નિમણુક કોના દ્વારા કરાય છે ?
-રાષ્ટ્રપતિ
૩૩.કયા જિલ્લામાંથી ઈ-ગ્રામની શરૂઆત થઈ ?
-ભાવનગર જિલ્લામાંથી
૩૪.ત્રિસ્તરીય પંચાયતોની હિસાબી કામગીરીનું ઓડિટ કોણ કરે છે ?
-રાજય સરકારનું લોકલ ફંડ
૩પ.જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા કો.ઓપ્ટ. સભ્યો મૂકવા ફરજિયાત છે ?
-બે
૩૬.ગ્રામ સુખાકારીના કાર્યક્રમનો અમલ કયારથી થયો ?
-ર૪ જાન્યુ, ૧૯૯૯
૩૭.મહાનગરપાલિકામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
-પ૧ થી ૧ર૯
૩૮.પંચમુખી અભિગમના રજૂકર્તા કોણ છે ?
-વિનોબા ભાવે
૩૯.ચૂંટણી સંબંધી ગુનાઓની જોગવાઈ આઈપીસીની કંઈ કલમમાં છે ?
-કલમ ૧૭૧
૪૦.વિધવા પેન્શન માટે કોને અરજી કરી શકાય ?
-જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી