HMAT SPECIAL
ભાગ ૫
૩૬૧. ગ્રાન્ટ ઇન એઇડ કોડ - ૧૯૬૪માં કેટલા પ્રકરણ છે? 
- ૨૩
૩૬૨. ગ્રાન્ટ ઇન એઇડ કોડ - ૧૯૬૪માં કેટલા પરિશિષ્ટો છે? 
- ૨૧ 
૩૬૩. વ્યાખ્યાઓનો ઉલ્લેખ કયા પ્રકરણમાં છે? 
- પ્રકરણ ૧ 
૩૬૪. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ - ૧૯૭૨ માં કેટલા પ્રકરણો છે?
 - ૮
૩૬૫ પ્રકરણ ૮ શાને લાગતો છે? 
- પ્રકીર્ણ 
૩૬૬. ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો - ૧૯૭૪ માં કેટલા પ્રકરણો છે? 
- ૭ 
૩૬૭. ગુજરાત રાજ્યના શિક્ષણ નિયામક એટલે ?
 - નિયામક 
૩૬૮. માધ્યમિક શાળાઓના વહીવટ અને તપાસની કરનાર અધિકારીને શું કહેવાય છે? 
- શિક્ષણ નિરીક્ષક 
૩૬૯. શાળાના વડા કોણે કહેવાય છે? 
- સંચાલક મંડળ દ્વારા નિયુક્ત આચાર્ય 
૩૭૦. છોકરાઓ માટેની માધ્યમિક શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છોકરાઓ હોય છે? 
- ૭૦ % 
૩૭૧. ઓછામાં ઓછા બે ભિન્ન અભ્યાસક્રમ ધરાવતી હાઈસ્કૂલ કયા નામે ઓળખાય છે?
 - વ્યાવસાયિક હાઈસ્કૂલ 
૩૭૨. માધ્યમિક શાળા શરુ કરવા માટેની અરજી ક્યારે કરવાની રહેશે? 
- આગલા વર્ષની ડિસેમ્બરની પહેલી તારીખ પહેલા 
૩૭૩. માધ્યમિક શાળાની માન્યતા માટેની અરજી કોને કરવાની હોય છે?
 - જિલ્લા શિક્ષણ નિરીક્ષક 
૩૭૪. ટેકનીકલ શાળાઓની માન્યતા માટે કોને અરજી કરવાની હોય છે? 
- ટેકનિકલ શિક્ષણ નિયામક 
૩૭૫. ઉપલું ધોરણ શરૂ કરવા માટે અરજી કોને કરવાની હોય છે? 
- જિલ્લા શિક્ષણાધિકારી 
૩૭૬. શાળા સંચાલક મંડળ જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી વગર વર્ગ શરૂ કરી શકે? 
- ના 
૩૭૭. શાળાને કાયમી માન્યતા કેટલા વર્ષ પછી મળે છે? 
- પાંચ વર્ષ પછી 
૩૭૮. શાળાના રોજ બ રોજના વહીવટ માટે ઓછામાં ઓછા કેટલા રૂપિયાની સિલક આચાર્યના હાથ પર મૂકવી? 
- રુ. ૫૦૦ 
૩૭૯. સંચાલક મંડળ કે નામમાં ફેરફાર કરવાની અરજી સૂચિત ફેરફારની તારીખથી કેટલા સમય પહેલા જાણ કરવી પડે છે? 
- ચાર મહિના 
૩૮૦. આની જાણ કોને કરવાની હોય છે? 
- જિલ્લા શિક્ષણાધિકારી 
૩૮૧. શાળાનું સ્થળ બદલવા માટે કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે? 
- જિલ્લા શિક્ષણાધિકારી 
૩૮૨. સંચાલક મંડળને અગત્યની બાબતોની જાણ કરવાની ફરજ કોની છે? 
- શાળાના વડા 
૩૮૩ કોની સહીથી રજૂ કરાયેલ બિલ કાયદેસર છે? 
- આચાર્ય (૧૦.૧)
૩૮૪. ક્યા નિયમ મુજબ શાળાના વડા હોદ્દાની રુ એ સંચાલક મંડળના મંત્રી કે મદદનીશ મંત્રી હોવા જોઈએ? 
- ૧૦.૩
૩૮૫. વિદ્યાર્થી માટે પ્રવેશ માટેની અરજીનો ઉલ્લેખ કઈ કલમમાં છે? 
- ૧૧  
૩૮૬. બીજા રાજ્યોમાંથી / દેશોમાંથી આવનારને પ્રવેશ કયા નિયમ મુજબ આપી શકાય ?
 - ૧૪.૧ અને ૧૪.૨ 
૩૮૭. બીજા રાજ્યમાંથી આવનાર વિદ્યાર્થીના શાળા છોડ્યા પ્રમાણપત્ર પર કોની સામી સહી હોવી જરૂરી છે? 
- જે તે રાજ્યના શિક્ષણાધિકારીની 
૩૮૮. બીજા દેશમાંથી આવતા વિદ્યાર્થીને પ્રવેશ માટે શું કરી શકાય?
 - નિયમસરની લેખિત કસોટી લેવાય 
૩૮૯. હાલમાં વિદ્યાર્થીઓનો રેશિયો કેટલો છે? 
- ૫૦ વર્ગદીઠ વધુમાં વધુ ૬૦ 
૩૯૦. દરેક વિદ્યાર્થી દીઠ વર્ગમાં કેટલી જગ્યા હોવી જોઈએ?
 - ઓછામાં ઓછા ૧૦ ચોરસ ફીટ 
૩૯૧. વર્ગમાં વધારાના ૧૦% સુધી વિદ્યાર્થીને પ્રવેશ આપવાની સત્તા કોને છે? 
- જિલ્લા શિક્ષણાધિકારીને
૩૯૨. શાળાના નિયમોનો ઉલ્લેખ ક્યા નિયમમાં છે?
 - ૧૬
૩૯૩. શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવા અંગેની ફરિયાદનો ઉલ્લેખ ક્યા નિયમમાં છે? 
- ૧૯
૩૯૪. ચેપી રોગથી પીડાતા વિદ્યાર્થીને ક્યા નિયમ મુજબ શાળામાં હાજરીમાંથી મુક્તિ આપી શકાય?
 - ૨૦ 
૩૯૫. પ્રથમ સત્ર શરૂ થયાના કેટલા દિવસ સુધી વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાય?
 - ૩૦ દિવસ 
૩૯૬. દ્વિતીય સત્ર શરૂ થયાના કેટલા દિવસ સુધી વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાય? 
- ૧૫ દિવસ 
૩૯૭. એક વર્ષ અગાઉ શાળા છોડી ગયેલાને કોની મંજૂરીથી પ્રવેશ આપી શકાય? 
- જિલ્લા શિક્ષણાધિકારી 
૩૯૮. શાળામાં કેટલી છોકરીઓ દીઠ એક શિક્ષિકા રાખવી જરૂરી છે? 
- ૪૦ 
૩૯૯. સામાન્ય રજિસ્ટરનો ઉલ્લેખ ક્યા નિયમમાં છે? 
- ૨૪ 
૪૦૦. સામાન્ય રજિસ્ટરનો નમૂનો ક્યા પરિશિષ્ટમાં આપેલો છે? 
- પરિશિષ્ટ ૮ 
૪૦૧. હાલ શિક્ષણની કઈ તરહ ચાલે છે? 
- ૫ + ૩ + ૨ + ૨ + ૩ 
૪૦૨. ધો. ૧ થી ૫ના શિક્ષકોની ભરતી માટે કઈ પરીક્ષા આપવી પડે? 
-TET – 1 
૪૦૩. ધો. ૬ થી ૮ ના શિક્ષકોની ભરતી માટે કઈ પરીક્ષા આપવી પડે? 
-TET – 2 
૪૦૪. ધો. ૯ થી ૧૦ના શિક્ષકોની ભરતી માટે કઈ પરીક્ષા આપવી પડે? 
-TAT
૪૦૫. ધો. ૧૧ થી ૧૨ના શિક્ષકોની ભરતી માટે કઈ પરીક્ષા આપવી પડે? 
- HIGHER TAT 
૪૦૬. માધ્યમિક શાળાના આચાર્યની ભરતી માટે કઈ પરીક્ષા માટે આપવી પડે?
 -HMAT 
૪૦૭. પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક માટે કઈ પરીક્ષા આપવી પડે? 
- HTAT 
૪૦૮. કયા નિયમ અનુસાર શાળા છોડ્યા પ્રમાણપત્રમાં જન્મતારીખ નોંધવામાં આવે છે? 
- નિયમ ૨૫.૧ 
૪૦૯. કોની પૂર્વ મંજૂરીથી સામાન્ય રજિસ્ટરમાં ફેરફાર કરી શકાય?
 - જિલ્લા શિક્ષણાધિકારી 
૪૧૦. કયા નિયમ મુજબ શાળાના પ્રિન્સિપાલ એલ.સી. ખરાઈ કરી શકે?
 - નિયમ ૨૬ મુજબ