3860

ગુજરાત ના તમામ ફોટો-વિડીઓ એસોસિએશન ના હોદેદારોના ઉપલક્ષમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એક ફોટોફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી ત્રણ દિવસ માટે આ ફોટોફેર ખુલ્લો રહેશે. સ્થળ પર જ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફોટોગ્રાફર એસોસિએશનના તમામ ફોટોગ્રાફરોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.