8493

રાજુલા તાલુકાના નવ ગામોમાં સ્વસ્થતા રથનું સ્વાગત કરતા તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ તથા તાલુકા વિકાસ અધિકારી મહેતા, બ્લોક કોડીનેટર કીડેચાભાઈ, અમઈ ઉદભાઈ, સીસીઓ ભમ્મરભાઈ, મુકેશભાઈ, મીરલબહેન, વેગડાભાઈ એ.પી.ઓ. ૯ ગામોના ટીસીએમ, એસ.પી. અઅચાર્ય, મુકેશભાઈએ સંચાલન કરી ખાંભલીયા, દેવકા, હડમતીયા, રાજપરડ, કુંભારીયા, ડુંગર, ડુંગપરડા, સાંજણાવાવ, અને જીંજકા સહિત ગામોની શાળાઓમાં સ્વાગત બાદ તમામ વિદ્યાર્થીઓને ડીજીટલ સ્વસ્થતા રથમાં ફિલ્મ દ્વારા  સ્વસ્થતા જાગૃતિના પ્રોગ્રામો બતાવાયા આ પ્રસંગે ગામોના સરપંચ ગામ આગેવાનોએ સ્વસ્થતા વિશે ખુબ જાણકારી મેળવી અને ખુબ સારો પ્રતિભાવ જોવા મળ્યો જે અધિકારીઓનું સ્વાગત દરેક ગામના આગેવાનો તેમજ ત.ક.મંત્રીઓએ કરેલ.