મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો પિતૃઓના આર્શીવાદ મેળવવાનું સુચન કરે છે. સુખ સ્થાન અને કર્મસ્થાનમાં અશુભ કાળશર્ય યોગનું નિર્માણ ગોચર ભ્રમણથી મળી રહ્યું છે તેથી હાલ કોઈ નવું કાર્ય થોડા સમય માટે વર્જીત નથી મિત્રો મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. સંતાનોનું આરોગ્ય અને કાર્યોથી ચિંતા મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પછી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે. 
વૃષભ (બ.વ.ઉ)


વધુ વાંચો

મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સુર્ય મંગળ અને શનિ ગ્રહના બંધનયોગ સાથેના સમયનું નિર્માણ કરે છે તેથી દરેક કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી છે. દરેક નિર્ણયો અને કાર્યો સ્વહસ્તે જ કરવાથી લાભ રહેશે. અન્યના ભરોસે ન રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.  
વૃષભ (બ.વ.ઉ)


વધુ વાંચો

મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ-શુભ ગ્રહોની નિષ્ફળતા અને અશુભ ગ્રહોની પ્રબળતા યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપશે. નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. માત્ર આ સમય આપના માટે ખુબ જ અગત્યનો છે. તે યાદ રાખજો. સમયનો સદઉપયોગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતાનો વિષય બની શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનમાં પ્રતિષ્ઠા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે મંગળવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)


વધુ વાંચો