4386

રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન પખવાડીયા અંતર્ગત ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતે ડીઆરએમ, ડીસીએમ અને લાયન્સ ક્લબ ઓફ ભાવનગરના ઉપક્રમે જાહેર સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રેલ્વેના અધિકારીઓ તથા કર્મચારીગણ દ્વારા સાફસફાઈ કરી લોકજાગૃતિનો સંદેશ આપ્યો હતો.