4019

છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષણાધિકારી સતિષ ત્રિવેદી વયમર્યાદાને લઈને સેવા નિવૃત્ત થઈ રહ્યા હોય જે સંદર્ભે સમિતિ દ્વારા ભવ્ય સમારંભ યોજતા કોંગ્રેસના ભવા ચડ્યા હતા અને આ મુદ્દે આક્ષેપબાજી સાથે રાજ રમત શરૂ કરી હતી આ સ્થિતિ વચ્ચે શિક્ષણાદિકારી તથા મુખ્ય શિક્ષક રામજીભાઈ જાળેલાને વિદાયમાન આપવામાં આવેલ.