3332

શ્રાવણ સુદ સાતમ નિમિત્તે આજે વિવિધ મંદિરોમાં શિતળા માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શ્રાવણ સુદ સાતમને કણબીની સાતમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બહેનો ઠંડુ ભોજન આરોગે છે.