3756

શહેરના લીલાસર્કલ નજીક અધેવાડા ગામની સોસાયટી વિસ્તાર પાસે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને હરસિધ્ધિ ગૃપના સહયોગથી સ્વાઈન ફ્લુ રોગ વિરોધી ઉકાળા વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ. જેનો બહોળી સંખ્યામાં લોકો વિનામુલ્યે લાભ લઈ રહ્યાં છે.