3486

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનખાતે એકટિવીટી સેન્ટરમાં ઓપન ભાવનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં અંદાજે ૨૦૦ જેટાલ ખેલાડી ભાગ લેશે આ ટુર્નામેન્ટ ૨ દિવસ ચાલવાની છે. જેમાં ભાઈઓ નવા બહેનોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનાં ઉદ્‌ઘાટન પ્રસંગે જીલ્લા રમતગમત અધિકારી અરૂણભાઈ ભલાણી, ડો.ધીરેન્દ્ર મુની ડો. ઉમંગ દેસાઈ સહિતનાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.