7866

શહેરના કાળુભા રોડ પર મહાનગર પાલિકાના કમિશ્નરનુ નિવાસસ્થાન આવેલુ છે દિવસમાં ૨થી વધુ વાર તેઓ અત્રેથી પસાર થાય છે આ રોડ પર પાણીની લાઈનમાં થયેલ ભંગાણના કારણે મોટી માત્રામાં પાણીનો બગાડ થઈ રહ્ય છે છતા જવાબદારો મુકપ્રેક્ષક બની ઘટના જોયા કરે છે.