4264

શહેરના સિદસર રોડ લીલાસર્કલમાં એસ.ટી. અમારી જવાબદારી તમારી વિકાસ રોડે ચડ્યો છેના કોઈ શખ્સ કે સંસ્થાએ બેનરો લગાવ્યા છે. આ બેનરોથી વિસ્તારના લોકો અને રાહદારીઓનું ધ્યાન કેન્દ્રીય થયું છે. આ લાગેલા વિકાસના બેનરને સમર્થન આપ્યું હતું.