3939

ભાવનગર શહેરમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે આજે ઠેર ઠેર પાણી ભરાયા હતા જ્યારે જશોનાથ ચોકથી પાનવાડી સુધીનાં રસ્તા ઉપર એક વૃક્ષ  ધરાશાયી થયુ હતું જ્યારે આતાભાઈ રોડથી રૂપાણી વચ્ચે દેરાસર પાસે પણ એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયુ હતું.