8424

કુંભારવાડા ખાતે આવેલ બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા નં.ર દ્વારા ઉનાળાના સંદર્ભમાં પાણીની તંગીના કારણે લોકોને મુશ્કેલી સર્જાવાની શક્યતાઓ છે ત્યારે પાણીનો બગાડ ન થાય તે માટે જળ બચાવો જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કુંભારવાડાના વિવિધ વિસ્તારોમાં ફરી પાણી બચાવોના સુત્રો કર્યા હતા