ભારત દેશની આઝાદી માં પ્રાણોની અંજલિ આપનાર શહિદ ભગતસિંહ ની જન્મ જયંતિ અવસરે ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સંયુક્ત ગુજરાત કિસાન સમન્વય સમિતિ તથા સી આઈ ટી યુ,જનવાદી મહિલા સમિતિ, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ભાવનગર ઝુંપડા સંઘ દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે ભગતસિંહ ને પૂષ્પાજલી-ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા અશોક સોમપુરા, નલીનીબા જાડેજા, હંસાબેન બારૈયા, રમેશ વાજા, મનસુખ બારૈયા, રસુલખાન પઠાણ, લાલજી પરમાર નરેશ મેર,જયુભા ગોહિલ જીતેન્દ્ર ધામેલીયા કાનજીભાઈ ચુડાસમા સહિતનાઓ જોડાયા હતા.