ઈશ્વરિયા નદીમાં નીર વહેતા થતા વધામણાં

157

સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની ફલકું નદીમાં ઘણાં વર્ષે નીર વહેતા થતાં ગ્રામજનો દ્વારા વધામણાં કરાયાં હતા. ઉપરવાસ રામધરી ગામ નજીકના તળાવો છલકાતાં નદીમાં પાણી આવતાં અહીં ગોકુળધરામાં કુમારીકાઓએ લોકમાતાની પૂજન વંદના કરી હતી.

Previous articleશહિદ ભગતસિંહની જન્મ જયંતિ અવસરે ત્રિવીધ કાર્યક્રમો યોજાયા
Next articleઅનુષ્કા શર્મા ત્રણ મહિના બાદ મુંબઈ પાછી આવી