રાણપુરમાં આપ દ્વારા આવેદનપત્ર અપાયુ

160

બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા થોડા દિવસથી ધીમીધારે વરસતા વરસાદથી રાણપુર શહેરમાં કાદવ કીચડનું સામરાજ્ય થયુ છે. ત્યારે રાણપુરમાં હનુમાનપુરી વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી આવી રહ્યુ છે જે પાણી પીવા માટે ત્યાના રહીશો મજબુર બન્યા છે.તેમજ હનુમાનપુરી વિસ્તારમાં કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોવાથી રાણપુર આમ આદમી પાર્ટી દ્રારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે અને ઝડપથી આ પ્રશ્નો નું નિરાકરણ લાવવા આવેદનપત્ર માં.જણાવ્યુ છે…

Previous articleસોનગઢ ખાતે પોષણ અભિયાન અંતર્ગત ‘સહી પોષણ-દેશ રોશન’ના સુત્ર સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો
Next articleપાલીતાણામાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં