પત્રકાર કૌશિક વાજાની વાલી દીકરીનો આજે જન્મ દિવસ

208

ભાવનગર શહેર ચિત્રા માં રહેતા કૌશિક વાજા ને વાલી દીકરી દીત્યાં નો આવતી કાલે તા.૧/૧૦/૨૦૨૧ ના રોજ જન્મ દિવસ છે દીત્યાં ૧વર્ષે પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.
દીત્યાં પોતાનો જન્મદિવસ દાદા સ્વ. ભરત ભાઈ વાજા ના આશીર્વાદ સાથે દાદી આશાબેન તથા પિતા કૌશિક ભાઈ વાજા માતા ફાલ્ગુની બેન વાજા તથા દાદા અનીલ ભાઈ તથા દાદી સપના બેન તથા કાકા હર્ષિત તથા દાદા પંકજ દાદા તથા દાદી શીલાબેન તથા મામા સમીર વીસાની તથા મામી દક્ષાબેન તથા મામા ચિંતન ભાઈ તથા ભાઈ સ્મિત સહિતના પરિવારજનો ના હેત પ્રેમ અને અસ્ખલિત લાગણીઓ વચ્ચે દીત્યાં પોતાનો જન્મદિવસ ઉજવશે દીત્યાં જન્મ દિવસ કહેવા માટે ડાયલ કરો…૯૯૦૯૬૧૪૭૧૪

Previous articleરાણપુર તાલુકામાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Next articleભાવનગરમાં કાલથી પિતા-પુત્રની જુગલ બંધી. ફોટોગ્રાફી પ્રદર્શન