શિશુવિહાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ અપાઈ

480

ભાવનગરની સેવાભાવી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે સતત ૧૧ માં વર્ષ નગરપાલિકા તથા ડ્રોપ સંસ્થાના તાલીમાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવેલ છે શિક્ષકોના સામાજિક ઉત્તરદાઇત્વ તરીકેના હેતુને વિસ્તારતા આગામી માસમાં રામકૃષ્ણ મિશન રાજકોટ ના અધ્યક્ષ સ્વામી નીખિલેશ્વરાનંદજી શિક્ષકોને પ્રેરિત કરનાર છે.

Previous articleભાવનગરમાં કાલથી પિતા-પુત્રની જુગલ બંધી. ફોટોગ્રાફી પ્રદર્શન
Next articleભુખ્યાને ભોજન પહોચાડી જનસેવા કરતા ભાવનગરના ભરત મોણપરા