બાંધણી પર ડિઝાઈન અંગે માર્ગદર્શન

965
bvn3042018-12.jpg

નંદકુંવરબા મહિલા કોલેજના ફેશન ડિઝાઈન વિભાગ દ્વારા ૧૦ દિવસના ફેશન ડિઝાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ ઉપરાંત બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે. તેમાં આજે બાંધણી ઉપર ડિઝાઈન કરવા અંગેનું માર્ગદર્શન રચના વાજા દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન સાથે આપવામાં આવ્યું હતું.    

Previous articleસૌરાષ્ટ્રમાં થયેલા વિવિધ અકસ્માતમાં મોરારીબાપુ દ્વારા સહાય પહોંચાડાઈ
Next articleચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારનો શખ્સ જબ્બે