રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમની જનઆશીર્વાદ યાત્રા આજ રોજ તા.૦૧/૧૦/૨૧ અંતર્ગત ભાવનગર તાલુકાના ભૂતેશ્વર ગામથી પ્રસ્થાન ઘોઘા મુકામે રાજ્યકક્ષાના મંત્રી તેમજ રાષ્ટ્રીય ભાજપા ના ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળ નું જાહેરસભામાં સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર પહેરાવી ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.