શ્રી દયાનંદ કન્યા પ્રાથમિક શાળા – સોનગઢના આચાર્ય અને મોખડકા ના બ્રહ્મ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત આગેવાન અને સામાજિક કાર્યકર જીતેન્દ્રકુમાર રસિકલાલ દવે અને તેમના ધર્મપત્ની જાગૃતીબેન દવે દવેની ક્યુટ ક્યુટ ગર્લ પ્રિયાંશી (પીહુ ) દવેનો આજે તા.૫ ઓક્ટોબર ને મંગળવારના રોજ જન્મદિવસ છે પ્રિયાંશી દાદા-દાદી અને વડીલોના આશીર્વાદ સાથે સાદગીપૂર્ણ રીતે મોખડકા મુકામે પોતાના નિવાસ સ્થાને પરિવારજનો સાથે ઉજવણી કરશે. પ્રિયાંશીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો..૯૪૨૮૪૩૨૧૯૬