આદર્શ દામ્પત્ય જીવનની આધાર શીલા સેમીનાર યોજાયો

925
BVN152018-2.jpg

સંતક્ષેય એજ્યુકેશન દ્વારા સારસ્વત ગૃપ આયોજીત આદર્શ દામ્પત્યજીવનની આધારશિલા, સેમીનાર હોટલ આરાધના ખાતે યોજાયો સેમીનારના મુખ્ય વકતા ડો. અજયસિંહ જાડેજા દ્વારા આ સેમીનારમાં આજની દોડધામ વાળી જીંદગીમાં કેવી રીતે શાંતી રાખવી ગુસ્સાને કાબુમાં રાખવો ખોટુના વિચારવુ બિજાને મદદરૂપ થવુ શંકાઓ છોડવી ઈતીહાસને યાદ રાખવો બધા સાથે સારો વ્યવહાર કરવો શુધ્ધ ખોરાક લેવો પતિ-પત્નીએ એક બીજાના કામમાં મદદ કરવી, વગેરે સેમીનારમાં જણાવ્યું હતું આ પ્રસંગે ડો. મનહરભાઈ ડો. સુચક તતા ભાવ વંદનાના અજીતસિંહ વાજા હાજર રહ્યા હતા આયોજક નરેન્દ્ર પનારા દ્વારા બધાનું સ્વાગત કરાયું હતું.

Previous articleરાજુલા વન વિભાગમાં RFO તરીકે રાજલબેનની નિમણુંક
Next article૧૮૧ ટીમે આખરે બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું