આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત અધિક પોલીસ મહાનિદેશક (જેલ અને સુધારાત્મક વહીવટ) નાઓ દ્વારા શ્રી હરી સુમીરન વર્લ્ડ મીશન ટ્રસ્ટ અમદાવાદના સંત દ્વારા અત્રેની ભાવનગર જિલ્લા જેલ ખાતે આવી શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ અને પ્રવચન કરવા મંજુરી આપવામાં આવતા. તા.૦૪ના રોજ હરી સુમીરન વર્લ્ડ મીશન ટ્રસ્ટના ભાવીન લાલજી મહારાજ દ્વારા અત્રેની ભાવનગર જિલ્લા જેલના બંદીવાનોને ગીતા પ્રવચન અને વિતરણ કરવામાં આવેલ.