બાસ્કેટબોલ સ્પર્ધામાં જિલ્લા ચેમ્પયન

1022
BVN152018-1.jpg

ખેલમહાકુંભ દ્વારા જિલ્લા બાસ્કેટ બોલની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલીત વિવિધ કોલેજાની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ટીમે તેમની જિલ્લાની હરીફ ટીમોને પરાજીત કરીને બાસ્કેટ બોલની ફાઈનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ચેÂમ્પયન બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

Previous articleબાળકી ભૂલી પડી અને અડધુ ગામ એકઠું થયું
Next articleઘોઘામાં રાંદલ માતાનો નવરંગો માંડવો