Uncategorized ઘોઘામાં રાંદલ માતાનો નવરંગો માંડવો By admin - May 1, 2018 777 ઘોઘાનાં ઘાંચીવાડ વિસ્તારમાં આવેલ રાંદલમાતાનાં મંદિરે સોલંકી પરિવાર તેમજ ઘોઘા ગામ સમસ્ત દ્વારા સાડા ત્રણ દિવસનાં માતાજીનાં નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપÂસ્થત રહી દર્શનનો લાભ લીધો હતો.