પાલીતાણા એસ.ટી. ડેપોમાં આજથી ર૦૧૬ના માર્ચ માસમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ફાગણ સુદ તેરસમાં શેત્રુંજય ઉત્સવની રાજ્ય સરકાર દ્વારા ઉજવણીમાં ઉદ્દઘાટન કરાયું છે. જેનો અંદાજીત ખર્ચ કરોડ રૂપિયા ઉપર થયેલાનું જાણવા મળેલ છે. જે ફક્ત બે વર્ષમાં પ્લેટફોર્મ નં.૧રની વચ્ચે રીતસરના પોપડા પડતા આજે નાસભાગ મચી ગયેલ છે અને સ્લેબમાં લોખંડના સળીયા દેખાવા માંડ્યા હતા આવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે કે કરોડોના કામ પણ બે વર્ષમાં લોટ પાણી જેવું થઈ ગયું.