મહુવા શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો યે માથું ઉચક્યું

798

તાજેતર માજ સમગ્ર વિશ્વ કોરોના મહામારી નો સામનો કરી ને હજુ બહાર આવ્યું છે અને હાલ ગુજરાત સહિત ભારત ભર માં કોરોનો વેક્સિંન અભિયાન જોર શોર થી ચાલી રહ્યું છે અને લોકો ને પણ વેક્સિંગ ખુબજ અસકર છે ત્યારે હાલ મહુવા સહેર માં ખુબજ વરસાદ ના કારણે પાણી જન્ય રોગો યે માથું ઉચક્યું સે મહુવા શહેર માં દેગ્યું અને મેલેરિયા જેવા પાણી જન્ય અને મચ્છર જન્ય રોગો નો જાણે રાફડો ફાટયો સે અને અનેક વિસ્તાર માં ઘરે ઘરે આ રોગો જોવા મળી રહ્યા છે ત્યારે મહુવા આરોગ્ય વિભાગ અને ભાવ નગર મેલેરિયા શાખા દ્વારા આ અંગે પોતાની આળસ ખંખેરી ને આજ સુધી આ અંગે નો સર્વે કરવા માં નથી આવ્યો તે ડોર ટુ ડોર જઈ ને આ અંગે સર્વે હાથ ધરે તેમજ જ્યાં ત્યાં પાણી ના ખાબોચિયા ભરાયેલ હોય તેવી જગ્યા પર એબેટ દવા અને ડી ડી ટી નો સત્કાવ કરવા માં આવે તેમજ ઘરે ઘરે જઈ ને ક્લોરિન નું વિતરણ કરવા માં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જો આ અંગે આરોગ્ય વિભાગ યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માં નહિ આવે તો આગામી દિવસો માં આ રોગ ચાલો અજગરી ભરડો લેય તો નવાઈ નહિ હાલ મહુવા ની અનેક ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો માં ડેન્ગ્યુ અને મેલેરિયા ના દર્દી ઓ નો વધારો જોવા મળી રહ્યો સે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે વહેલી તકે ડોર ટુ ડોર સર્વે કામગીરી કરવા માં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી.

Previous articleકાળીયાબીડ મેલડીમાતાજીના મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે ૫૨ ગજની ધજા ચડાવાઈ
Next articleશક્તિધામ ભંડારિયામાં શીશ ઝુકાવતા મેયર