વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા વિજયભાઇ વ્યાસનો વિદાય સમારંભ સિહોર પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમમાં પીએસઆઇ પરમાર,સહિત પોલીસ સ્ટાફ સહિત ખૂબ મોટી સંખ્યામાં પોલીસ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યક્રમ દરમિયાન પીઆઈ સોલંકી તથા પરમાર દ્વારા વિજયભાઈને આગામી જીવન પરિવાર માટે અર્પણ કરી જીવન સુખમય વિતાવો તેવી શુભકામનાઓ પાઠવેલ.