ભાવનગર એસ.ટી.વિભાગની નવી સેવા

1237
bvn252018-5.jpg

ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા પ્રવાસીઓની તાંબા સમયની માંગ તથા વર્તમાન વેકેશનની સિઝનને ધ્યાને લઈ ન્યુ બ્રાન્ડ સ્લીપર કોચ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ભાવનગરથી ભૂજ-માંડવી રૂટનો આજે પ્રારંભ કરાયો છે આ બસ ભાવનગરથી સાંજે ૬ વાગે ઉપડી વાયા રાજકોટ, સામખીયાળી ગાંધીધામ ભુજ થઈ માંડવી પહોચશે જેનું ભાડુ રૂ.૩૩૦ રાખવામાં આવ્યું છે.

Previous articleભગુડા ગામે લક્ષ્મણદાસ બારોટને માંગલ શકિત એવોર્ડ અર્પણ થયો
Next articleબાડી ગામે જીપીસીએલનું ખોદકામ બંધ કરાવતા ખેડૂતો