બાડી ગામે જીપીસીએલનું ખોદકામ બંધ કરાવતા ખેડૂતો

720
bvn252018-6.jpg

ઘોઘા તાલુકાના બાડી ગામે જીએસપીએલ કંપની દ્વારા થોડા સમયથી માઈનીંગ હાથ ધરવામાં આવ્યું છે. તે અંગે ખેડૂતોએ માઈનીંગ સ્થળે દોડી જઈ ૩૦૦ મીટરનું ડમ્પીંગ દુર કરાવી તમામ ખોદેલ જગ્યાનું પુનઃ પુરાણ કરાવી કામ અટકાવ્યું હતું અને સ્થળ પર મોજુદ સ્ટાફને તથા અધિકારીગણને અત્રે ફરી કામ ન ચાલુ કરવા સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી.

Previous articleભાવનગર એસ.ટી.વિભાગની નવી સેવા
Next articleપાલીતાણાના પીપરડી ગામે પતિ-પત્નીએ ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી