દુર્ગાવાહિની ભાવનગર જિલ્લા દ્વારા દર વર્ષની જેમ દુર્ગા સપ્તમી ચંડીપાઠ, શસ્ત્રપૂજન તથા હવનનુું આયોજન વિકટોરીયા પાર્ક પાસેથી બૌધિ વૃક્ષ સોસાયટી બહુચરમાતાનાં મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દુર્ગાવાહીની બહેનોએ યજ્ઞમાં આહુતિ આપવા ઉપરાંત શસ્ત્રોનું પૂજન કર્યુ હતું.