વલ્લભીપુર: શહેરની ૧૫૦ વર્ષ પૌરાણિક પ્રાચીન એવી વાઘાણી ચોકમાં આવેલી જય અંબે માઇ મંડળ ગરબીમાં ગુરુવારે ગરબે રમતી બાળાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. ગરબી રમતી તમામ ૪૫ બાળાઓને ઇમિટેશન જવેલરી સ્મૃતિચિન્હ તરીકે વિતરિત કરાઈ હતી.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર