વિજયા દશમીથી ઉજવણી નિમિત્તે સિહોર ક્ષત્રિય સમાજ તેમજ કારડીયા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા બાઈક રેલી અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ટાઉનહોલ ખાતેથી રેલી નિકળીને રાજપૂત સમાજની વાડી દાદાની વાવ પહોચેલ જ્યાં શસ્ત્રપૂજન કરવામાં આવેલ ભાવનગરનાં યુવરાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.